Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 92…. વેરીએશનમાં ‘વિમલ’

#जिक्र का जंक्शन 92…. વેરીએશનમાં ‘વિમલ’ (પીચ પર પરફેક્ટ પેસ ડિલિવરી માટે જાણીતો) વિમલ ગોસ્વામી (💐🎂જન્મ દિવસની શુભેચ્છાઓ)…
        સ્લો,વેરીએશન એન્ડ પેસ ડિલિવરી સેમ ‘બોલિંગ’ એક્શનથી અને રનિંગથી રીલીઝ કરવાની જેમનામાં અદભુત તાલમેલ અને કાબીલીયત છે.મેચની ક્યારે અને કેવી રીતે પરિસ્થિતિ બદલાય પણ તેમાં હિંમત હારી જવાને બદલે હિંમતને સાચવી રાખવી પડે એ પણ છેલ્લા બોલ સુધી એવું જેમનુ દ્રઢપણે માનવું.જેમણી વેરીએશન બોલિંગથી પિચમાં વારાફરતી બેટ્સમેન બદલાય(તું જા અને હું આવું રયો) એવી ઘાર,પેશ એવું પશ્ચિમ કચ્છનું જાણીતું નામ એટલે ‘વિમલ ગોસ્વામી’..
      છેલ્લા 7 વર્ષમાં વિમલે તેમની ટીમ અને ફ્રેચાઇસરને અઢળક ‘વિનર્સ ટ્રોફી’ અપાવામાં ટીમમાં પોતાની ‘બોલિંગના બળ’ પર આગવું યોગદાન પ્રદાન કર્યું છે.અઢળક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ મેચના ખિતાબથી જેમને નવાજવામાં આવ્યો છે એવા યુવા પ્લેયર ‘વિમલ ગોસ્વામી’ ના આજ રોજ જન્મ દિવસની શુભેચ્છાઓ..
ભવિષ્યમાં સીઝન ક્રિકેટમાં કરામત કરો તેવી મનોજ વાઘાણી તેમજ પેજ #EkZalakની આશા અને શુભેચ્છાઓ….
‘જય હો’
મનોજ વાઘાણી…


Exit mobile version