#जिक्र का जंक्शन 89… (ઉપસરપંચ સાથે ઉત્તરાયણ નો ઉત્સવ ઉજવ્યો) મકરસંક્રાંતિની મોજ ‘મણીલાલ મેઘજી મેઘાણી’ સાથે માણી😎😎 (લેટ પોસ્ટ)
સેવાકીય પ્રવૃત્તિમાં ધબકતું વ્યક્તિત્વ,લોકોને ઉપયોગી કેવી રીતે બની શકાય તેવા કાર્યોમાં અગ્રેસર ગામ નાના-અંગીયાના ઉપસરપંચ શ્રી મણિલાલ મેઘજી મેઘાણી સાથે મકરસંક્રાંતિની મોજ માણીએ વેળાની તસ્વીરી #EkZalak.
‘જય હો’
✍મનોજ વાઘાણી…