#जिक्र का जंक्शन 88… પર્યાવરણ અનુકૂળ પતંગ ઉત્સવ (ઈકો ફ્રેન્ડલી ફુગ્ગા) હાથમાંથી ‘છટકે’ ને પછે જલાય ખરો..??😁 લેટ પોસ્ટ….
          છેલ્લા ત્રણ- ચાર વર્ષથી નખત્રાણા વિસ્તારમાં બાળકોને પતંગ કરતા પણ પ્રિય,એવા પર્યાવરણને અનુકૂળ. ‘ઈકોફ્રેન્ડલી’ ફુગ્ગાની વેરાયરીએ બજારમાં ધૂમ મચાવી અને વેચાની.તેમાં ‘છોટા-ભીમ,બાજ,મોર,ડોરેમૂન,મોટુ-પટલુ, ક્રિષ્ના,પ્લેન,ડ્રેગન વગેરે-વગેરે વેરાયટીએ બાળકોમાં ધૂમ મચાવી..
           જોવાજેવી તો ત્યારે થાય..!!આ ઇકોફ્રેન્ડલી ફુગ્ગાનો દોરો સાવ 3 વેઠ જેવો અને ગાંઠ મારવા જાવને જે હાથમાંથી ‘છટકે’ ને પછે જલાય ખરો..??😁😁😁😉😉😎 પછેતો તેડામેડા બાળકોના મોઢા જોઈને મોજ પડે😚😄
‘જય હો’
મનોજ વાઘાણી…..




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *