#जिक्र का जंक्शन 84…(સન ઓફ સોઢા સાહેબ) ટેનિસ ક્રિકેટ ‘કિંગ’ ટીમમાં ‘લિડિંગ’ રોલ કરતો અને ઠેઠ ‘લક્ષ્ય’ સુધી પોહચાડતો.પિચને પરફેક્ટ પારખતો લોકલ બોય ”લછોછોઓ” (🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ લક્ષ્મણસિંહ સોઢા🎂💐)
           એક દાયકા પહેલા આ વિસ્તારની ટેનિસ ક્રિકેટ ટીમ જો સેમિફાઇનલમાં પ્રવેશે તો નશીબવતી માનતા..!!!તેના માટે કાતિલ શિયાળાની રાત્રી પ્રકાશમાં ખેલાડીઓ પરસેવે નાહતા ત્યારે મહા મહેનતે માંડ-માંડ સેમિફાઇનલમાં પ્રવેશતા.પણ છેલ્લા 5 વર્ષથી ટીમ ”લછોછોઓ” ની બોલિંગ & બેટિંગમાં લેન્થ,ઘાર અને ટીમ સ્પિરિટની જભરી જમાવટએ નખત્રાણાને અનેક ”ટાઇટલો” નો ટર્બો ટ્રક ભરાય એટલા અપાવ્યા છે.અને અવિરત ચાલુ છે.નોખું અને અનોખું તેમજ અગાઉ કરતા વધુ બહેતર કરવામાં માનતો.ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં ‘લક્ષ્ય’ સુધી લઈ જવામાં ‘લિડીગ રોલ’ ભજવતો.સ્વભાવે શાંતિપ્રિય તેમજ ટ્રાવેલિંગનો જભરો શોખીન જીવડો નખત્રાણાના ”લક્ષ્મણસિંહ સોઢા” ના આજરોજ જન્મ દિવસની ધુવાંધાર શુભેચ્છાઓ..
          સીઝન ક્રિકેટ છેત્રે નવું હટકે કરી બતાવો તેમજ ક્રિકેટમાં વ્યસ્ત,જીવનમા મસ્ત અને શરીરે તંદુરસ્ત રહો તેવી મનોજ વાઘાણી તેમજ પેજ #EkZalakની શુભેચ્છાઓ…
નોખું અને અનોખું તેમજ અગાઉ કરતા વધુ બહેતર કરવામાં માનતો લક્ષ્મણસિંહ સોઢા..
‘જય હો’
મનોજ વાઘાણી…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *