#जिक्र का जंक्शन 83… સોહામણા ‘શોલે’ ફુવા..બિન્દાસ મેન વ્યક્તિત્વ ના રાજા ”યોગી” (🎂🎂 જન્મ દિવસની શુભેચ્છાઓ🎂🎂)
એની ટાઈમ જેનો તાજો ખીલેલો ફ્રેસ ચહેરો,પરફેક્ટ પર્સનાલિટી અને ખોટી સલાહ કોઈની લેવી નહીં અને આપવીએ નહીં.સાથ અને સહકાર આપનાર મિત્રો પર જેનું દિલ ”આફરીન” એવા અમારા ચાંગલા હેન્ડસમ બોય ”યોગેન રૈયાણી” (શોલે) ના જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ..
જીવનમાં જબરદસ્ત રહો,વ્યવસાયમાં વ્યસ્ત રહો અને મેરેજ લાઈફમાં ‘મસ્ત’ રહો તેવી મનોજ વાઘાણી અને ટીમ #EkZalakની શુભેચ્છાઓ..
જીવનમાં જબરદસ્ત રહો,વ્યવસાયમાં વ્યસ્ત રહો અને મેરેજ લાઈફમાં ‘મસ્ત’ રહો તેવી મનોજ વાઘાણી અને ટીમ #EkZalakની શુભેચ્છાઓ..
‘જય હો’
✍મનોજ વાઘાણી ….
23.187222369.901433