Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 82… #EkZalak ને એન્કરિંગ માટે આમંત્રણ

#जिक्र का जंक्शन 82… #EkZalak ને એન્કરિંગ માટે આમંત્રણ (પાટીદાર સમાજ-ધારવાડ,કર્ણાટક)😍😎 સમાજવાડી ઓપનિંગ પ્રસંગે ‘એક ઝલક’
     11-12-13 જાન્યુઆરી 2019 એમ ત્રી-દિવસીય મહોત્સવ ”ધામધૂમથી’ ધારવાડ-કર્ણાટકમાં ઉજવવા જઇ રહ્યો છે.સમાજવાડી ઉદ્ઘાટન પ્રસંગે શોભયાત્રા,નિયાણી તેમજ દાતાશ્રીઓના સન્માન,મોટિવેશન પ્રોગ્રામ,ડાયરો અને દાંડિયારાસ જેવા વિવિધ પ્રોગ્રામો ઉજવવામાં આવશે..
     આ પ્રસંગે ધારવાડ પાટીદાર સમાજના આમંત્રણ ને માન આપીને ‘એન્કરિંગ’ એક ઝલકના જાણીતા એન્કર શ્રી ‘નીતિન ભાદાણી’ કરશે.
‘જય હો’
ફોટો-સેન્ડર
મામા – દયાપર
મનોજ વાઘાણી…


15.458923675.007808
Exit mobile version