#जिक्र का जंक्शन 80… જય સનાતન દે ધનાધન. સામાજીક કાર્યોમાં હાજરાહજુર પાત્ર ‘હેમંતભાઈ’ ભાવાણી (🎂🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂)
        રસલિયાનો ‘રોકસ્ટાર’ અને કચ્છ ફ્રેમસ પાંજે ‘કચ્છ જા વાવડ’ નો ગ્રુપ સંચાલક.ખબર છે એકલા હાથે ‘રામસેતુ’ ના બાંધી શકાય પણ,ખિસકોલીની જેમ એકાડો કાંકરો ઉંચકીને શક્ય હોય એટલું તો મદદરૂપ થઈ શકાયને..!!એવા ઉમદા વિચાર ધરાવતો.કચ્છ બહાર વસતાં ભાઈઓને કેમ માતૃભૂમિની પળેપળની ખબરથી માહિતગાર કરી શકાય,તેના માટે સતત કાર્યશીલ.વહેલી સવારના ઉઠો એટલે કચ્છના તમામ ન્યુઝ પેપરો #કચ્છમિત્ર #દિવ્યભાસ્કર #ગુજરાત સમાચાર #સંદેશ વગેરેની PDF File ગ્રૂપમાં ટપકાવી દેતો હોય.સામાજીક કાર્યોમાં હાજરાહજુંર અને જીવદયા પ્રેમી એવા નિસ્વાર્થભાવી ‘રોકસ્ટાર’ ”હેમંત ભાવાણી”
સ્થાનિક સામાજીકની પ્રોગ્રામોને સૌ પ્રથમ શેર કરતો ભાઈ શ્રી હેમંતભાઈના આજ રોજ જન્મ દિવસ પ્રસંગે મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની ‘રોકસ્ટાર’ શુભેચ્છાઓ💐💐..
‘જય હો’
મનોજ વાઘાણી…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *