નખત્રાણાની નામચીન #Watar #RO ફિલ્ટર શોપ #Galaxy #Electronics ની ટીમ શનિવારે પાટીદાર યુનિયન-ભુજ આયોજીત માધાપર મધ્યે 16 ટીમને સાંકળતી ‘સિક્સ એ સાઈડ’ ટુર્નામેન્ટમાં વિજયી થઈ હતી.
ફાઇનલ માં #Galaxy એ ટોસ જીતીને બેટિંગ કરી જેમાં 5 ઓવરમાં 75 રન બનાવ્યા હતા.સામે ભુજની ટીમ 75 રન બનાવામાં અસમર્થ રહી,અને ટીમ #Galaxy વિનર બની હતી.
ફાઇનલ મેન ઓફ ધ મેચ:- મયુર કેશરાણી.
સિરીઝ ઓફ ટુર્નામેન્ટ:- ચંદ્રેશ રૂદાણી..
બેસ્ટ ફિલ્ડર :- અક્ષય ચોપરા..

ટીમ સભ્યો:- સતીષ વાઘાણી,મયુર કેશરાણી,ચંદ્રેશ રૂદાણી,અક્ષય ચોપરા,અક્ષય સુરાણી,જીગર ભગત,મોનિક નાકરાણી,ચિંતન ભગત,રાજેશ ચૌધરી.કિશન ભગત.
‘જય હો’
ફોટો..
જીગર ભગત (પેક ટીમ)
જીગર ભગત (પેક ટીમ)
✍મનોજ વાઘાણી…