#जिक्र का जंक्शन 74… ટાઇલ્સમાં ટોપર હરહંમેશ ખડખડાટ અને ઘસઘસાટ કરતું મોજીલું પાત્ર ”હરેશભાઇ કેશરાણી” ચેમ્પિયન અંગીયા ”વોલીબોલ’ ટીમ સભ્ય.(2004 તો 2014)🎂🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂
અમારા આ જોશીલા અને હોંશીલા ભાઈ શ્રી હસમુખા હરેશભાઇનું ”મોઢું’ચડેલ હોય એવું જો કોઈ ફોટો લાવે તો ”મો’માગ્યું ઇનામ..!!ઈશ્વરએ આપેલ જીવનની દરેક ક્ષણને નીચોવી-નીચોવી માણો,મોજ કરો.કેમકે ક્ષણ,સમય કોઈની રાહ જોતો નથી અને નથીએ સમય કમ-બેક કરવાનો એ સનાતન સત્ય છે.તો મળેલ પળને એવી રીતે માણોકે નજરે જોનાર આંખો ઠરે અને દરેકવાત પર ‘ખડખડાટ’ હસી નાખવાનું.(ભાઈનો અનુભવ કરશો તરત જ ખ્યાલ આવશે)અને રાત્રે સુતાની સાથે નગારાની જેમ ‘નસકોરા’ બોલાવી દે તેવું ઘસઘસાટ બિન્દાસ ‘સુઈ’ રહેવાનું….
વિવિધ વાનગીઓનો સ્વાદપ્રિય તો ખરો,એકલા જવાને બદલે મિત્રો અને પરિવાર સાથે પાર્ટી કરવામાં માણનાર.(ખાઓ અને ખિલાઓ) હરવા-ફરવાનો જભરો શોખ.ક્રિએટિવ માઈન્ડ,માદરે વતનના પ્રોગ્રામાં ‘ડેકોરેશન’ સ્ટેજ સુશોભનમાં માહિર.સમાજીક કાર્યોમાં ઘસાઇ જાઉં જેને પસંદ.શુટિંગ વોલીબોલની ”નાના-અંગીયા” ની ટીમ અનેક નામી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ.તે ટીમના ભાઈ શ્રી ”હરેશભાઈ કેશરાણી” સભ્ય હતા.એ ગૌરવની વાત કહેવાય.
જે પણ કાર્યો કરો તેમાં જી જાણ લગાવી જાત ખપાવી દેસો તો જ,સફળ થશો,એવો જેનો જીવનમંત્ર.હજુ ઘણું લખી શકાય એમ છે,પણ ફરી ક્યારેક.આજે માત્ર ‘ઝલક’
વ્યવસાયમાં વ્યસ્ત રહો,મસ્ત રહો અને જબરદસ્ત રહો તેવી મનોજ વાઘાણીની ઇષ્ટદેવ પાસે પ્રાર્થના.તેમજ પેજ #EkZalakની ખડખડાટ અને ઘસઘસાટ શુભેચ્છાઓ..

હોટલ શેરે પંજાબમાં ભાઈ આપણી ”લસ્સી’ જમા રહેશે…😎
‘જય હો’
✍મનોજ વાઘાણી…..
—————————————————–
23.241999769.6669324