Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 73… શ્રીજી મહારાજના રંગમાં રંગાયેલા ”રાજુભાઈ’ સત્સંગી”…

#जिक्र का जंक्शन 73… શ્રીજી મહારાજના રંગમાં રંગાયેલા ”રાજુભાઈ’ સત્સંગી”…(🎂ભાઈ શ્રીને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ)
         નિયમ-ધર્મમાં રૂઢીચુસ્ત,સ્વામીના સિદ્ધાંતોમાં સંપૂર્ણ ‘શ્રદ્ધા’ રાખતો.જીવનની ગમેતેવી કપરી કે વિપરીત પરિસ્થિતિ માં,ધર્મના મૂલ્યો,નિયમો સાથે ખોટી બાંધછોડ નહીં કરવાની.કુદરતની પળેપળની દરેક ક્રિયાઓ શ્રીજીમહારાજના મરજી મુજબ થઈ રહી છે એવો જેને અખંડ વિશ્વાસ.રોકડું પરખાવી દેતા રાજુભાઈને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ….
શ્રીજીમહારાજ ભજન -ભક્તિમાં પ્રતિદિન ચડતી રાખે તેવી પ્રાર્થના.તેમજ પેજ #EkZalakની અને મનોજ વાઘાણીની અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
મનોજ વાઘાણી….
Exit mobile version