#जिक्र का जंक्शन 65…. પુરૂષાર્થવાદી અને સતત પ્રયત્નશીલ. (PC) હા ભલ્લે,ભલ્લે ભલે જેનું ઉચ્ચારણ.પુરુષાર્થ થકી જ પરિસ્થિતિ બદલાવી શકાય જેનો જીવનમંત્ર.મારા વચટભાઈ (પિયુષ મહેશભાઈ વાઘાણી) ના જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂🎂🎂
કિસ્મતના ભરોસે કોણ બેસે..!! કદાચ કિસ્મતમાં ‘કરોડો’ રૂપિયા લખ્યા હશે તો..??બેસી રેવાથી થોડા મળશે.એના માટે સતત પ્રયત્નશીલ રહીને કર્મ કરવું પડે ભાઈ. પુરુષાર્થ થકી જ પરિસ્થિતિ બદલાવી શકાય જેનો જીવનમંત્ર.લોકોને મદદરૂપ કઈ રીતે થવાય તેવા પ્રયાસો અને ચુપચાપ રહી સમાજસેવા કરવી જેની આગવી ઓળખ મારો વચટભાઈ પુરૂષાર્થવાદી ‘પિયુષ મહેશભાઈ વાઘાણી’ ને આજરોજ જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છાઓ.
જીવનમાં મસ્તરહો,વ્યસ્તરહો અને જબરદસ્તરહો તેવી મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ
જીવનમાં મસ્તરહો,વ્યસ્તરહો અને જબરદસ્તરહો તેવી મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ
પેજ #EkZalakની આજરોજ જન્મ દિવસ પ્રસંગે અઢળક શુભેચ્છાઓ…
‘જય હો’
ફોટો..
ક્લિક to રિમેમ્બર..
ક્લિક to રિમેમ્બર..
✍મનોજ વાઘાણી…
—————————————————
# Zikr Ka Junction 65 …. masculine and constantly striving. (PC) Yes, yes, no matter what is uttered. The situation can be changed only through manhood, whose life mantra. Happy birthday to my Vachatbhai (Piyush Maheshbhai Waghani):
Who relies on luck .. !! Maybe if you have written ‘crores’ of rupees in your destiny .. ?? You will get a few by sitting down. Only through manhood can the situation be changed, which is the mantra of life. How to be helpful to the people and to remain silent and do social service.
Manoj Waghan, Nitin Bhadani and others who are busy, busy and tremendous in life.
Happy Birthday to Page #EkZalak today …
‘Jai Ho’
Photo ..
Click to Remember ..
Manoj Waghani …