#जिक्र का जंक्शन 63…. મન ‘મયુર’ બની થનગનાટ કરે..!!😘 (જન્મ દિવસ ની અઢળક શુભેચ્છાઓ)
ઉમંગ સાથે મહેનત કરવી.સાથે-સાથે સમાજને મદદરૂપ થઈ શકાય એવા પ્રયાસો કરતો.સ્વભાવે શાંત એવો ‘મયુર ભગત’ શ્રી લક્ષ્મીનારાયણ સમાજ -નાના અંગીયાના ઉજવાતા ઉત્સવોની તસ્વીરી ‘ઝલક’ ક્લિક કરતો.અમારો મયુર ખુશી-ખુશીથી મન ને તેના નામ અનુરૂપ ‘મોર’ ની જેમ થનગનાટ કરીને,અલગ-અલગ એંગલથી આપણા સુધી પોહચાડે છે.એ મયુર ભગતના આજરોજ જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છાઓ…
મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની આજ રોજ આપણા જન્મદિવસની શુભેચ્છાઓ..
મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની આજ રોજ આપણા જન્મદિવસની શુભેચ્છાઓ..
‘જય હો’
✍મનોજ વાઘાણી…
———————————————-
# Zikr ka junction 63 …. let the mind become a ‘peacock’ .. !! 😘 (Happy Birthday)
Working hard with enthusiasm. At the same time trying to be helpful to the society. Mayur Bhagat, who is calm by nature, used to click ‘Zalak’ a picture of the festivals celebrated by Shri Laxminarayan Samaj-Nana Angiya. ‘Thanganat like, conveys to us from different angles. Happy Birthday to Mayur Bhagat today …
Manoj Waghan, Nitin Bhadani and Happy Birthday to Page #EkZalak today ..
‘Jai Ho’
Manoj Waghani …