Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 62…. સંગઠનમાં સાચી શક્તિ છુપાયેલી છે.શિક્ષણ અને સમાજ માટે દોડતું વ્યક્તિત્વ શ્રી છત્રપાલસિંહ જાડેજા (પ્રમુખશ્રી.નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવાસભા) જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ છત્રપાલસિંહ..🎂🎂🍰🍰

#जिक्र का जंक्शन 62…. સંગઠનમાં સાચી શક્તિ છુપાયેલી છે.શિક્ષણ અને સમાજ માટે દોડતું વ્યક્તિત્વ શ્રી છત્રપાલસિંહ જાડેજા (પ્રમુખશ્રી.નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવાસભા) જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ છત્રપાલસિંહ..🎂🎂🍰🍰
        સાચું નેતૃત્વ કરવાના ગુણતો છે જ.સાથે-સાથે અન્યાય થતો હોય ત્યાં લોકોને સંગઠિત કરી આવાજ ઊઠાવાની પણ જે તાકાત ધરાવે છે.એ તાકાતનો પરચો અમે ત્યારે જોયો..!!વર્ષોનો પડતર પ્રશ્ન,નખત્રાણાની GMDC કોલેજને ગ્રાન્ટેબલ કેમ કરવી.એ ગ્રાન્ટેબલની રજુઆતો નું નેતૃત્વ શિક્ષણમંત્રી સુધી છત્રપાલસિંહ કરેલ.લોકોને સંગઠિત કરવામાં સાચી શક્તિ છુપાયેલી છે તેવું છત્રપાલસિંહ નું માનવું છે.નાની ઉંમરમાં જેમની કાબેલિયત જોઈને જવાબદારીનું બીડું જેમને આપ્યું છે.તેવા નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવાસભાના પ્રમુખશ્રી છત્રપાલસિંહ જાડેજાના 32માં જન્મ દિવસ ની શુભેચ્છાઓ
           વિવિધ જગ્યાએ પોતાના નેતૃત્વ થકી સેવાઓ બજાવી રહ્યા છે.નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવાસભાના પ્રમુખ પદની સાથે સાથે,મહાવીર નગર સોસાયટીના પણ પ્રેસિડેન્ટ Chhatrapalsinh Jadeja છે.
જીવનમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો.સમાજ અને શિક્ષણને મદદરૂપ થાઓ તેવી કચ્છ કુળદેવી માં આશાપુરા પાસે પ્રાર્થના.મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ…
‘જય હો’
મનોજ વાઘાણી…

———————————————

# Zikr Ka Junction 62 …. True power is hidden in the organization. Personality running for education and society Shri Chhatrapal Singh Jadeja (President Shri. Nakhtrana Taluka Rajput Kshatriya Yuvasabha) Many happy birthday Chhatrapal Singh..🎂🎂🍰🍰
        There are qualities of true leadership. At the same time, there is the power to unite the people and raise voice even when there is injustice. We saw the recipe of that strength then .. !! Chhatrapalsinh believes that true power is hidden in organizing people. Chhatrapalsinh believes that the true power is hidden in organizing the people.
           Chhatrapalsinh Jadeja is the President of Nakhtrana Taluka Rajput Kshatriya Yuvasabha and also the President of Mahavir Nagar Society.
Pray to Ashapura in Kutch Kuldevi to help the society and education. Manoj Waghani and Nitin Bhadani as well as many wishes from the page #EkZalak …
‘Jai Ho’

Manoj Waghani …

23.34313969.2668937
Exit mobile version