Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 61…. કિરણનો ‘કાનો’….જમાઇરાજ..બોલવામાં એવો મીઠડો કે મધ એ મોળું લાગે😎😆 (પુત્ર જન્મની શુભેચ્છાઓ કિરણ💐💐)

#जिक्र का जंक्शन 61…. કિરણનો ‘કાનો’….જમાઇરાજ..બોલવામાં એવો મીઠડો કે મધ એ મોળું લાગે😎😆 (પુત્ર જન્મની શુભેચ્છાઓ કિરણ💐💐)

      કિરણ ગામ અંગીયાનું એવું વિચિત્ર,મોજીલું,બોલકું અને અદભુત પાત્ર છે.આપણી ભાષામાં કહીએ તો ”ભારાડી” બોલવામાં એવો મીઠડો કે મધ એ એની આગળ મોળું લાગે.બોલવાની અટકળ એવી કે ધોળીયા ને ધૂળ,કાળીઆને ક્રીમ અને ‘હેમામાલિની’ ને કેન્ટ R.O ની જગ્યાએ પોતાની બ્રાન્ડ Aqva point – Mundraનો R.O ખલતે ખલતે😁😀 પધરાવી આવે એવા ભાઈશ્રી કિરણ રવજીભાઈ શિવજીયાણી (જમાઈ) ને પુત્ર જન્મની શુભેચ્છાઓ…
      કિરણ ના ‘કાના’ ને ભગવાન ‘હો’ વરસ નો કરે તેવી ઈષ્ટદેવ પાસે પ્રાર્થના.અને મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
ફોટો સેન્ડિંગ..
જમાઇરાજ.
મનોજ વાઘાણી….

————————————————————-

#Zikr Ka Junction 61 …. Kiran’s ‘Kano’ …. Jamairaj..Sweetness in speaking that honey feels like honey મો (Happy Birth of a Son Kiran 🙂

      Kiran village is such a strange, funny, talkative and wonderful character of Angiya. Happy Birthday to brother Kiran Ravjibhai Shivajiani (son-in-law) who is coming to spread his brand Aqva point – Mundra’s RO instead of RO …
      Pray to Ishtadev that God will not make Kiran’s ‘Kana’ a ‘yes’ year.
‘Jai Ho’
Photo Sending ..
Jamairaj.
Manoj Waghani ….

—————————————————


22.839520269.7213266
Exit mobile version