Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 59… ગુમ થયેલ છે…(પોસ્ટને વધુમાં વધુ શેર કરી મદદ કરશોજી)

#जिक्र का जंक्शन 59… ગુમ થયેલ છે…(પોસ્ટને વધુમાં વધુ શેર કરી મદદ કરશોજી)

ફોટોગ્રાફ વાળા ”જેન્તીલાલ પરબત માનાણી” (પટેલ) અંદાજે એક મહિના પહેલા ‘વાપી’ રેલવે સ્ટેશન થી ગુમ થયેલ છે.આપણા આસપાસ ના વિસ્તારમાં આ વ્યક્તિ દેખાયતો નીચે ફોટો પર આપેલ ફોન નં. પર જાણ કરશોજી
મિત્રો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરી,આ ગુમ થયેલ વ્યક્તિને શોધવામાં મદદ કરશોજી..
ધન્યવાદ..
મનોજ વાઘાણી…
Exit mobile version