Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 57…. શેરબજાર નો શેરખાન વિનુભાઈ નો ‘વરઘોડો’… વિનોદી,વિનમ્ર,હસમુખો,હેન્ડસમ એવા વિનુભાઈ નાથાણી ને લગ્નજીવનની શુભેચ્છાઓ…

#जिक्र का जंक्शन 57…. શેરબજાર નો શેરખાન વિનુભાઈ નો ‘વરઘોડો’… વિનોદી,વિનમ્ર,હસમુખો,હેન્ડસમ એવા વિનુભાઈ નાથાણી ને લગ્નજીવનની શુભેચ્છાઓ

      નામ તેવા ગુણ..!!શેરબજારમાં ગમે તેટલી ઉથલપાથલ ભલેને થાય (એ તો થાય પડી) પણ વિનુભાઈનો ચહેરો હંમેશા હસતો તો હોય.સાથે ગુલાબની તાજી કળી ખીલી હોય તેવો તરોતાજા અને એટલો ફ્રેસ કે તમે વિનુભાઈને જોઈને રિફ્રેશ થઈ જાઓ.શારીરિક તકલીફને પોતાના પર જેને હાવી થવા નથી દીધી,અને જીવનમાં ભાંગી પડવાને બદલે લોકોને પ્રેરણા,સહયોગ અને માર્ગદર્શન રૂપ મદદ પુરી કેમ પાડી શકાય,તેવા કાર્યોમાં પ્રયત્નશીલ.સતત કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસીને વર્ષોથી ‘શેરબજાર’ ના શેરોના અપ-ડાઉનથી કઠણ બનેલ હૃદય,આજકાલ નિકિતાબેન સાથે લગ્નના બંધને જોડાઈને ‘પીગળી’ અને એકરસ થઈ ગયું છે…
     આપ બન્નેનું દામ્પત્યજીવન મધુરું ચાલે,આપ બન્ને ખુબજ ખુશ રહો.અને ચહેરાપર હરહંમેશ સ્માઈલ બની રહે તેવી ઇષ્ટદેવ પાસે પ્રાર્થના.આપ બન્ને ને લગ્નજીવનની મનોજ વાઘાણી,નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ
‘જય હો’
ફોટો સેન્ડ
નીતિન ભાદાણી..
મનોજ વાઘાણી…

————————————————

# Zikr ka junction 57 …. Sherbazar no Sherkhan Vinubhai no ‘Varghodo’ … Humorous, polite, smiling, handsome Vinubhai Nathani wishes marriage …

      The virtues of the name .. !! No matter how many upheavals take place in the stock market (it did happen) but Vinubhai’s face is always smiling. Struggling to find ways to inspire, collaborate and guide people instead of letting them down, and constantly trying to sit in front of a computer screen, hardened by the ups and downs of ‘stock market’ stocks over the years, nowadays married to Nikitaben. By joining the dam, it has ‘melted’ and become solid …
     May the marital life of both of you go smoothly, may you both be very happy. And pray to Ishtadev that there will always be a smile on your face. Manoj Waghani of marriage to you both, Nitin Bhadani as well as many wishes from Page #EkZalak …
‘Jai Ho’
Photo Sand
Nitin Bhadani ..
Manoj Waghani …

———————————————-


23.34313969.2668937
Exit mobile version