#जिक्र का जंक्शन 55…. પૂર્વ જન્મની ‘પુણ્ય’ની પાવતી ‘પુત્રી’ (લક્ષ્મીજી) સ્વરૂપે…. અભિનંદન 👪

       આજ રોજ મિત્ર ‘નરેન્દ્ર હરિલાલ કેશરાણી’ ના ઘેર લક્ષ્મીજી સ્વરૂપે નિયાણી અવતર્યા છે.એ ખુશીની વાત સવાર પોરમાં જ સાંભળીને ખૂબ જ હરખ થયો.પુત્રી જન્મની બધાઈ નરેન્દ્ર ભાઈ ને અને આપણું તેમજ આપણાં કેશરાણી પરિવાર નું નામ રોશન કરે તેવી પેજ #EkZalak ની અઢળક શુભેચ્છાઓ…
‘જય હો’
ફોટો સેન્ડ..
નરૂ પોતે.
મનોજ વાઘાણી….

——————————————-

#Zikr Ka Junction 55 …. In the form of ‘Putri’ (Lakshmiji) acknowledging the ‘virtue’ of pre-birth …. Congratulations

       Today, the house of my friend ‘Narendra Harilal Kesharani’ has turned into a nyani in the form of Lakshmiji. I was very happy to hear this happy news in the morning. Best wishes …
‘Jai Ho’
Send photo
Naru himself.
Manoj Waghani …
———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *