#जिक्र का जंक्शन 53…. વસ્તુ હોય કે વ્યક્તિ…😊ઊંડાણમાં ઉતરીને DNA કરવાનો ‘દિમાગી’ જીવડો એટલે Dભાઈ…પ્રિન્ટર કારટીઝ કિંગ જન્મ દિવસની શુભેચ્છાઓ દિનેશભાઇ (ગ્લોબલ કોમ્પ્યુટર)
મૂળ ટાઇટલ વાંચીને તમે અચરત પામ્યા હશો..??DNA માં Dભાઈ એટલે..?ચોખવટ કરી દઉં,જેને મિત્રો રસની બાબતમાં ઠેઠ સુધી, ઊંડા ઉતરીને વસ્તુ હોય કે વ્યક્તિ તેના મૂળ સ્થળ,સ્થિતનું ઊંડાણમાં ઉતરીને પોસ્ટમોર્ટમ(DNA) કરવાનો જેનો શોખ જ જભરો છે.આવા 10,000 પર્સને એકકાદા વ્યક્તિ હોય…!!જે જાણવા ઉત્સુક હોય કે સાધન તેની મૂળ સ્થિતિ માંથી કેવી રીતના પ્રતિક્રિયા કરે છે.તેમાં શુ-શુ મુખ્ય વસ્તુઓ ભાગ ભજવે છે તેવી દિપસુધી જાણવાના શોખીન.’હાચાબોલો'(સાચું મો પર સંભળાવી દેવું) હસમુખો,સ્માઇલી ફેશ જ તેને સુંદર બનાવે છે.એવા નખત્રાણા ગ્લોબલ કોમ્પ્યુટરના ‘દિનેશભાઇ સેંઘાણી’ ના તેના 36માં જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ…
મિત્રો ગ્લોબલ કોમ્પ્યુટર શો-રૂમની મુલાકાત કરશો એટલે દિનેશભાઇ હાથમાં પ્રિન્ટરની ખોલેલી કારટીઝની રિફીલિંગ કે પ્લાસ્ટિક બેગમાં ‘બીઝી’ તો લેપટોપમાં લટાર મારતા જોવા મળશે..
સ્ક્રુ ડ્રાઇવર થી નવા શિખરો સર કરો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ ”#EkZalak” ની શુભેચ્છાઓ.
મિત્રો ગ્લોબલ કોમ્પ્યુટર શો-રૂમની મુલાકાત કરશો એટલે દિનેશભાઇ હાથમાં પ્રિન્ટરની ખોલેલી કારટીઝની રિફીલિંગ કે પ્લાસ્ટિક બેગમાં ‘બીઝી’ તો લેપટોપમાં લટાર મારતા જોવા મળશે..
સ્ક્રુ ડ્રાઇવર થી નવા શિખરો સર કરો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ ”#EkZalak” ની શુભેચ્છાઓ.
‘જય હો’
✍મનોજ વાઘાણી….
——————————————–
#Zikr Ka Junction 53 …. whether it is a thing or a person … the ‘mind’ creature to do DNA by going deeper is D Brother … Printer Cartridge King Happy Birthday Dineshbhai (Global Computer)
You must have been amazed to read the original title .. ?? D brother in DNA means ..? Jabharo hai. 10,000 such purses have a single person … !! who is curious to know how the instrument reacts from its original position. On the other hand, it is the smiling, smiley face that makes her beautiful.
Friends, if you visit the Global Computer Showroom, you will see Dineshbhai refilling the open cartridges in his hand or ‘BG’ in a plastic bag and strolling in a laptop.
Congratulations to Manoj Waghan and Nitin Bhadani as well as to the page “#EkZalak” for making new peaks with screw driver and making a lot of progress in life.
‘Jai Ho’
Manoj Waghani ….
——————–