#जिक्र का जंक्शन 48…. અર્લી ‘મોર્નિંગ’ અંગીઅંશ એટ ‘માતાના મઢ’..સિંહ રાશીનો અનોખો સંયોગ..(કચ્છની માવતર મઢવાળી તો અમારી માવતર પણ સિંહવાળી😚😙😍)
કિસ્મતે મધરાત્રે અચાનક માં મઢવાળીના દર્શન કરવાનો પ્લાન થયો અને સિંહ રાશિનો અનોખો સંયોગ તે કેવો…?મોજ પડી જાય તેવો..!!😍અમે અર્લી મોર્નિંગ દર્શનાર્થે ગયેલ ‘સતે પે સત્તા’ 7 અંગીઅંશના ‘માવતર’ પણ ‘મ’ અક્ષર પર..😐😎
ગામ અંગીયાના ઉપ-સરપંચ શ્રી મણિલાલ ‘મેગજીભાઈ’ મેઘાણી તો અમારા લાડીલા લક્ષ્મીનારાયણ મંદિરના ‘મારાજ’ શાસ્ત્રી શ્રી કૌશિક ‘મુલશંકર’ જોશી.અને છેલ્લા ગણ્યાગાંઠ્યા વર્ષોમાં ગાંધીધામમાં પકડ જમાવતો લાકડાવાળા મિત્ર શ્રી જીગ્નેશ ‘મણીબેન’ કેશરાણી.મોબાઈલ જાણકાર બંટી ‘મોહનભાઇ’ મેઘજીભાઇ કેશરાણી અને અમે ત્રણ ભાઈમાં મોટો હું પોતે,મારો વચટ ભાઈ પિયુષ અને નાનોભાઈ સતીશ ‘મહેશભાઈ’ વાઘાણી તો આપણા સૌ કચ્છની કુળદેવી માં ‘મઢવાળી’ અને અમને આરામથી સફર કરાવી તેવી ‘મારુતિ’ ની ઇકો😎

‘જય હો’
ફોટો ક્રેડિટ….
જીગ્નેશભાઈ (લાકડાવાળા)
જીગ્નેશભાઈ (લાકડાવાળા)
✍મનોજ વાઘાણી…..
————————————————————————-
# Zikr Ka Junction 48 …. Early ‘Morning’ Angians at ‘Matana Madh’ .. A unique coincidence of Leo zodiac sign .. (If Kutch’s mother is Madh, then our mother is also a lion:)
Luckily, in the middle of the night, I suddenly planned to visit Madhavali and what is the unique coincidence of Leo …? It’s fun .. !! મે ..😐😎
Shri Manilal ‘Magjibhai’ Meghani, Deputy Sarpanch of village Angiya, ‘Maraj’ Shastri ‘Shri Mulshankar’ Joshi of our Ladila Laxminarayan temple. Kesharani and I are the eldest of three brothers.
‘Jai Ho’
Photo credit ….
Jigneshbhai (with wood)
Manoj Waghani …..
————————————————-