#जिक्र का जंक्शन 46…. પાંચ ને પાર અને અમારા ‘હ્રદય’ ને આરપાર પ્યારી ‘પ્રસિદ્ધિ’ ( પૃથ્વીપર નું સ્વર્ગ એટલે દીકરી)
4 ઓક્ટોબર 2013 ના રોજ રાત્રીના બરાબર 10.30 કલાકે આ વિસ્તારની જાણીતી ‘દેવાશિષ હોસ્પિટલ’ ના તે વખતના કાર્યરત સ્ત્રી નિષ્ણાંત તબીબ શ્રી ‘હરેશભાઈ કાપડિયા’ એ મેસેજ આપ્યો મનોજભાઈ લક્ષ્મીજી અવતર્યા છે.એ શબ્દો આજની તારીખે મારા ‘કાન’ ના પડદે અથડાયા કરે ત્યારે રોમેરોમ મારુ રોમાંચિત થઈ જાય છે સાથે મારા પર ‘પપ્પા’ નો અને ખુશ્બુ પર ‘માતા’ નો સિમ્બોલ લાગી ગયો અને પ્રસિદ્ધિને પહેલીવાર જોઈ ‘એ’ યાદગાર ક્ષણને હું આજની તારીખે પણ મહેસુસ કરું છું..
ક્યારેક એમ લાગે હજુ કાલે જન્મી હતી અને અમારી ઢીંગલીને જોતજોતામાં તો 5 વર્ષ વીતી ગયા એ ખબર પણ ના પડી.બાકી નું વર્ણન પ્રસિદ્ધિના ‘પપ્પા’ની બાયોગ્રાફીમાં અંકિત થશે એની આપ સૌને રાહ જોવી પડશે..
હંમેશા શ્રીજી મહારાજના આર્શીવાદનો વરસાદ તારા પર વરસતો રહે.મમ્મી ની મીઠી નજર,ચાચુ ની ચોકલેટ,દાદા-દાદીની દુઆ અને સ્કૂલના શિક્ષકોના સદાય અવિરત પ્રેમ,હેત વર્ષાવતા રહે તેવી પેજ #EkZalak ની આજના શુભ દિવસે અનેકગણી શુભેચ્છાઓ..

‘જય હો’
✍મનોજ વાઘાણી…
———————————————-
English Translate
#Zikr ka junction 46 …. Beyond the five and across our ‘heart’ is the beloved ‘fame’ (heaven on earth is the daughter)
At exactly 10.30 pm on October 4, 2013, the then working female specialist doctor of the famous ‘Devashish Hospital’ in the area, Shri ‘Hareshbhai Kapadia’ gave a message that Manojbhai Lakshmiji has incarnated. When these words hit my eardrums today, Romero I get thrilled with the symbol of ‘Daddy’ and ‘Mother’ on Khushbu and I still feel the ‘A’ memorable moment of seeing fame for the first time even today.
Sometimes it seems that she was still born yesterday and 5 years have passed since our doll was born. You all have to wait for the rest of the description to be inscribed in the biography of the famous ‘Daddy’.
May the blessings of Shreeji Maharaj always rain down on you. Mom’s sweet look, uncle’s chocolate, grandparents’ prayers and the everlasting love of the school teachers, many times on this auspicious day of the page #EkZalak ..
‘Jai Ho’
Manoj Waghani …
————————————————-