Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 42…. બાબુભાઈ નો ‘બાહુબલી’ અભિનંદન એનર્જીક અંગીઅંશ….

#जिक्र का जंक्शन 42…. બાબુભાઈ નો ‘બાહુબલી’ અભિનંદન એનર્જીક અંગીઅંશ….

           વોલીબોલ કિંગ ‘બાબુલાલ પારસિયા’ ના સુ-પુત્ર મિત ની ધારદાર ‘વોલ્લી’ અને ટીમ વર્કને કારણે ‘નાના-અંગીયા’ ની વોલીબોલ ટીમ ‘ખેલ મહાકુંભ’ ના પ્રથમ રાઉન્ડ એટલે કે તાલુકા લેવલે ચેમ્પિયન બની છે..
આગામી 30 તારીખના રોજ કેરા-બળદિયા ખાતે ‘ખેલ-મહાકુંભ’ નો બીજો રાઉન્ડ એટલે સમગ્ર કચ્છ જિલ્લાની તાલુકાની ચેમ્પિયન ટીમ સામે-સામે ટકરાશે..
           વોલીબોલ ટીમ અંગીયાને અભિનંદન સાથે અગામી મુકાબલા માટે બેસ્ટ ઓફ લક.હજુ પણ સારું પરફોર્મન્સ કરો તેવી પેજ #EkZalak ની શુભેચ્છાઓ…
વિડિઓ by:-
ક્લિક to રિમેમ્બર..
મનોજ વાઘાણી….

—————————————————————–

          
        The volleyball team of ‘Nana-Angiya’ has become the first round of ‘Khel Mahakumbh’ i.e. taluka level champion due to the sharp ‘volley’ and team work of the son-in-law of volleyball king ‘Babulal Parsia’ Mit.
On the next 30th, the second round of ‘Khel-Mahakumbh’ at Kera-Baldia means that the taluka champion team of the entire Kutch district will face each other.
           Congratulations to the volleyball team Angiya and best of luck for the upcoming match. Best Performance Page #EkZalak Best Wishes …

Video by: –
Click to Remember ..

Manoj Waghani …


23.374876569.245926
Exit mobile version