Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 38…. શ્રાવણમાં સાતમ નો સાદ.. (આવો ઉજવીયે સાતમ-આઠમ)..

#जिक्र का जंक्शन 38….    શ્રાવણમાં સાતમ નો સાદ.. (આવો ઉજવીયે સાતમ-આઠમ)..
        ધંધાર્થે બહારગામ વસતા મારા કચ્છવાસીઓ લગભગ-લગભગ પોતાના માદરે વતન કચ્છમાં પધારી ચુક્યા છે.હજુ પણ બાકી હોય તો,આવો આપણે ઉજવીએ જન્માષ્ટમી તહેવાર…
સત્યનારાયણ સમાજ નખત્રાણા એ 2017માં ધામધૂમથી ઉજવણી કરેલ ‘રજત’ જયંતિ મહોત્સવમાં ‘ડિજિટલ’ આમંત્રણ           આપતા વડીલશ્રી ‘શાંતિલાલભાઈ ધનાણી’ એ બોલેલ કોટ્સ ‘તમને શ્રાવણીયા વરસાદની મીઠી સુગંધ.સાદ પાડીને, કચ્છદે બોલાવી રહી છે.
       આ આવકાર કોટ્સ મને ખૂબ ગમી જતા નખત્રાણા નજદીક ‘ધડમ’ ડુંગર પર જિગરભાઈ ભગતએ મોજમાં આવીને શૂટિંગ કરી નાખ્યું.તમારી સમક્ષ તેની આછેરી #EkZalak શેર કરૂ છું…
‘જય હો’
વિડિઓ..
ટીમ એક ઝલક..
મનોજ વાઘાણી..

————————————————-

23.34313969.2668937
Exit mobile version