ક્રિએટિવ એટલે કહેવાનું મન થાય.જેના અધ્યક્ષ સ્થાને આજે લક્ષ્મીનારાયણ મહિલા મંડળ નાના-અંગીયા વિવિધ પ્રવૃત્તિઓ,પ્રોગ્રામો થકી નામના મેળવી છે.જેવા કે ‘પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ,આનંદ મેળો,ગણેશ ઉત્સવ દરમિયાન બાલ સાંસ્કૃતિક પ્રોગ્રામો,સાતમ-આઠમ દરમિયાન ફર્સ્ટ કલાસ રાસ લેતી હૃદયસ્પર્શી ‘કાન-ગોપીઓ તો નવરાત્રી દરમિયાન યુવક મંડળ ને ચેલેન્જ કરતી દિલધડક ‘વેશભૂષા’ અને તહેવારો દરમિયાન સ્વ બનાવટની શુદ્ધ દેશી-ઘી થી લથબથ મીઠાઈઓ વગેરે. જેના માર્ગદર્શન,પ્રેરણા થકી દરેક મહિલાઓને મોટીવેટ કરતું સમાજસેવા માટે ધબકતું પ્રેમાળ હૃદય એવા સૌના વહાલા નાના-અંગીયા લક્ષ્મીનારાયણ મહિલા મંડળના પ્રમુખશ્રી ‘કાંતાબેન નરશીભાઇ ચોપરા’
59 માં જન્મ દિવસની કાંતામાં ચોપરા ને અનેક ઘણી પેજ #EkZalakની શુભેચ્છાઓ અને સમાજના સફળ પ્રોગ્રામોનું પ્રતિનિધિત્વ કરતા રહો તેવી માં ઉમિયા,ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
59 માં જન્મ દિવસની કાંતામાં ચોપરા ને અનેક ઘણી પેજ #EkZalakની શુભેચ્છાઓ અને સમાજના સફળ પ્રોગ્રામોનું પ્રતિનિધિત્વ કરતા રહો તેવી માં ઉમિયા,ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
‘જય હો’
✍મનોજ વાઘાણી…
———————————————————–
English Translate
#Zikr Ka Junction 32 .. A beating heart for social service, ‘Harmamesh’ creative ‘Kantaben Narshibhai Chopra’ in social works …
Creative is what I want to say. Today Laxminarayan Mahila Mandal has got its name through various activities and programs in its place. Heart-touching ‘Kan-gopis’ are heart-pounding ‘costumes’ challenging the youth during Navratri and sweets made from self-made pure desi-ghee during festivals. Kantaben Narshibhai Chopra, President of Laxminarayan Mahila Mandal, whose beloved little heart is a beating heart for social service that motivates every woman through her guidance and inspiration.
On the occasion of his 59th birthday, I wish Umiya, Lord Shri Laxminarayan, a lot of good wishes for #EkZalak and continue to represent the successful programs of the society.
‘Jai Ho’
Manoj Waghani ..
————————————————–
23.341576869.307123