#जिक्र का जंक्शन 30.. એન્કરિંગમાં ‘હુકમ’ નો એક્કો…ક્યાં બાત હે..👌👌 સમાજસેવા માટે દોડતું ‘વ્યક્તિત્વ'(જન્મ દિવસ અને લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ)
છેલ્લા કેટલાક સમય થી આપણા અપાર પ્રેમ અને સાથ થકી,પેજ #EkZalak લોકોના દિલો-દિમાગમાં પોતાની છાપ છોડવામાં અમુક અંશે સફળ રહ્યું છે.તેમાં ઇન્ટરવ્યુ લેતી એક વ્યક્તિને આપશ્રી એ આપણી સગી આંખે નિહાળીને ‘સ્વાગત છે મિત્રો તમારું એક ઝલક પેજમાં’ એવું કહેતા સાંભળ્યુ પણ હશે…!! જેનો હ્રદયસ્પર્શી અવાજ અને પોતાની આગવી એન્કરિંગથી સભામાં લોકોને (રીતસરના રોવરાવી,હસાવી અને રૂંવાટા ઉભા કરી નાખવાની આવડત) જકડી રાખવાની કમાલની પકડ ધરાવતો,જેનું હૃદય સમાજસેવા માટે હરહંમેશ ધબકે છે અને સામાજીક સેવા કાર્યોમાં પ્રતિષ્ઠા મેળવી છે તેવા 31 વર્ષીય,નવાવાસ નખત્રાણા લક્ષ્મીનારાયણ યુવક મંડળના ‘મહામંત્રી’ મારા પરમ મિત્ર શ્રી ‘નીતિનભાઈ ભાદાણી’…
આજે પોતાના જન્મ દિવસ અને એનિવર્સરી ના દિવસે પોતે એક સંકલ્પ લેનારા છે,’વ્યસનમુક્ત’ નો એવું મને જણાવેલ.લાખો યુવાનો ને વ્યસનમુક્ત નો સંદેશો આપશે અને આવનાર સાતમ-આઠમના નવાવાસ નખત્રાણાના ત્રી-વાર્ષિક મહોત્સવમાં ‘વ્યસનમુક્તિ’ અભિયાન છેડશે..
આવનાર વર્ષ આપણાં માટે તેમજ આરતીબેન માટે ફળદાયી નીવડે તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના.તેમજ ટીમ #EkZalak ની લાખ-લાખ શુભેચ્છાઓ.

‘જય હો’
✍મનોજ વાઘાણી..
—————————————————————
English Translate
# Zikr Ka Junction 30 .. An echo of ‘Hukam’ in anchoring … what’s the matter..👌👌 ‘Personality’ running for social service (Happy Birthday and Wedding Anniversary)
Over the last few years, through our immense love and support, Page #EkZalak has succeeded to some extent in making its mark in the hearts and minds of the people. In it, I heard a person interviewing us saying, There will also be … !! A 31-year-old newcomer, whose heart is always beating for social service and who has earned a reputation in social service works. ‘Mahamantri’ My best friend Shri ‘Nitinbhai Bhadani’ …
Today, on the day of his birthday and anniversary, he has taken a vow, he told me that he is ‘addiction free’.
Prayers to Lord Shri Laxminarayan that the coming year will be fruitful for us as well as for Artiben. Also millions of wishes from Team #EkZalak.
‘Jai Ho’
Manoj Waghani ..
————————————————————-