#जिक्र का जंक्शन 29..દિલતો અભી બચ્ચા હે જી..!! સ્ટાઇલ નો ટેસ્ટી માણસ.’સ્ટાઇલની બાબતમાં સાઉથમાં રજનીકાંત અને અહીંયા શોખીન સોલંકી’ (જન્મ દિવસ ની અઢળક શુભેચ્છાઓ જીગુ સોલંકી)
દુનીયાની પીડા,ઉપાધિ કર્યા વગર.(દુનિયા જાય તેલ લેવા) પોતાની ધૂનમાં,મસ્તીમાં ‘મન’ ને મસ્તમગન કરી મોજથી રહેવું એનું જીવતું જાગતું એક્ઝામ્પલ એટલે જીગો સોલંકી (રજનીકાંત)
કપડાંની નવી પેટર્ન શુ ચાલે છે..??માર્કેટમાં ધૂમ કઈ વસ્તુ મચાવે છે..? બ્રેસલેટ,ચેન,બેલ્ટ,સ્ટાઈલિશ જોડા અને મૂછ-દાઢી વગેરે-વગેરે ‘જીગા’ ને જોઈલો એટલે અંદાઝ જ આવી જાય ભાઈ…!!બજારમાં આ નવી સ્ટાઇલ આવી છે અને ચાલે છે..!! (શોખીન સોલંકી)
31 માં જન્મદિવસ અઢળક શુભેચ્છાઓ.જીવનમાં હરહંમેશ આગળ વધો તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..

‘જય હો’
✍મનોજ વાઘાણી..
———————————————————————
English Translate
#Zikr ka junction 29..dilto abhi bachcha he ji .. !! Tasty man of style. ‘Rajinikanth in the South and Shokin Solanki here in terms of style’ (Happy Birthday Jigu Solanki)
Jigo Solanki (Rajinikanth) is a living example of the pain of the world, without doing a degree.
What is the new pattern of clothes .. ?? What is the fuss in the market ..? Bracelets, chains, belts, stylish shoes and mustache-beard etc-etc. (Hobbyist Solanki)
Happy 31st Birthday. Pray to Lord Shri Laxminarayan to move forward in life forever.
‘Jai Ho’
Manoj Waghani ..
——————————————————
23.34313969.2668937