ચોકલેટી ચકુડો , રોમેન્ટિક મૂડમાં રાજા માણસ અને રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા ભાઈશ્રી નરેન્દ્રભાઇ કેશરાણીનો આજરોજ જન્મ દિવસ પ્રસંગે અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…