#जिक्र का जंक्शन 27.. ‘આલિયા’ ભટ્ટ ની બાળપણ ની હમશકલ ‘પ્રસિદ્ધિ વાઘાણી’ 😎😎
સાચું કે ખોટું..!!મહદઅંશે સાચું પણ છે.મેં એવું લોકો ના મોઢે સાંભળ્યુ છે.દુનિયામાં 3 થી 4 વ્યક્તિ એવી હોય..!! જે તમારા ચહેરા (ફેશ) ને 80% મળતોજુલતો (મળતાપણું) હોય.આપણે ઘ્યાનથી ‘ઓબ્ઝર્વ’ કરીએ તો,100% કોઈક વ્યક્તિ જેવી ‘ડુપ્લીકેટ’ દેખાય જ.આપણે કોઈક ના મુખે સાંભળીએ ‘ફલાણા ભાઈ કે બહેન’ બીલકુલ તમારા જેવા જ દેખાય છે હો…!!શુ તમારા ભાઈ કે બહેન તો નથી ને..? શુ તમારા સગા-સંબંધી થાય..?? આ સાંભળવાનો અનુભવ મોસ્ટઓફ સૌ કોઇએ એકા-દી વાર કર્યો હશે..
લગભગ ‘બાયોપિક’ પિક્ચર ત્યારે જ બનતી હોય,એ મૂળ પાત્ર નો ફેશ તેને મળતોજુલતો કે બંધબેસતો હોય.તાજેતર ફિલ્મ ‘સંજુ’ Soorma તેમજ ભૂતકાળમાં Bhaag mikha bhaag ‘ભાગ મિલખા ભાગ’ MS Dhoni Mery Kom ,Sachin Movie #બોષ,Sarbjit Movie વગેરે બાયોપિક ફિલ્મો ના ઢગલાબંધ મુખ્યપાત્ર જોઈ લો😉😉😎😎😎
બૉલીવુડ ની ટેલેન્ટેડ અભિનેત્રી Aliya Bhatt ને જોતા ‘મને’ એવું ચોક્કસ લાગે (તમને કદાચ લાગે કે ના લાગે)એ જ્યારે નાની ઉમર ની હશે ત્યારે મારી દીકરી ‘પ્રસિદ્ધિ’ જેવી દેખાતી હશે..!!😎😍

✍મનોજ વાઘાણી..
—————————————————
# Zikr Ka Junction 27 .. ‘Alia’ Bhatt’s childhood humshakal ‘Prasiddhi Waghani’
True or false .. !! It is also true to a large extent. I have heard it from the mouths of people. There are 3 to 4 such people in the world .. !! Which is 80% similar to your face. If we observe carefully, it looks 100% ‘duplicate’ like someone. We hear from someone’s mouth that ‘brother or sister’ looks exactly like you. Yes or no … !! Isn’t it your brother or sister ..? What happens to your relatives .. ?? Most of them must have experienced this once in a while.
Almost when a ‘biopic’ picture is made, the face of the original character matches or fits it. Check out the heaps of biopic films
Looking at the talented Bollywood actress Aliya Bhatt, ‘me’ seems certain (you may or may not think) that my daughter will look like ‘fame’ when she is young .. !!
Manoj Vaghani .
————————————————————–
.