🔷 જાબાજ ઝવેરભાઈ શાંતિલાલ કેશરાણી..
આ ચહેરાથી તમે પરિચિત તો હશો જ..! આમ તો ઝવેર ભાઈ પડદા પાછળના કલાકારોમાં સિંહ ફાળો ભજવ્યો છે. જે લોકો ટાઇમલાઈનમાં આવે છે તેના બેક ગ્રાઉન્ડમાં ઝવેરભાઈ અગ્રેસર જ હોય..! નખત્રાણા તેમજ આસપાસના થતા સામાજીક ,રાજકીય , ધાર્મિક તેમજ મેડિકલ કેમ્પથી લઈને કોઈકને મોડી રાત્રે હોસ્પિટલાઇજ કરવા હોય તો ઝવેરભાઈ મિત્રો હાજરાહજુર હોય.. શૈલેષભાઇ પોકારનું તાજું જ ઉદાહરણરૂપ લઇ લો..108ની જેમ નૈતિકભાઈ પાંચાણી અને ઝવેરભાઈ કેશરાણી મોડી રાત સુધી હાજર જ હતા..
ઝવેરભાઈ એ ખરેખર સામાજીક ક્ષેત્રે મોટું સમયદાન આપ્યું છે. સામાજીક સેવા અને માનવસેવા માટે ધબકાર કરતું હૃદય એટલે ઝવેરભાઈ શાંતિલાલ કેશરાણી એમ કહેવું પણ કાઈ ખોટું નથી.અગામી 3 વર્ષ માટે નવાવાસ નખત્રાણાએ જાબાઝ ઝવેરભાઈને નવા સુકાની તાજ તેમના શિરે મુક્યો છે. આ તાજને ઉમંગ ,ઉત્સાહ અને સામાજીક કાર્યના હેલોઝન ફોકસ રૂપી પ્રકાશથી ઝગમગાટ કરાવશો તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ….
🔷 સોલિટ સભા સંચાલન કરતા અનુભવી નીતિન ભાદાણી..
મારો તો જાત અનુભવ, નીતિન જ્યારે સભા સંચાલન કરતો હોય અને નાની નાની વસ્તું અને વ્યક્તિની ઝીણવટભરી તકેદારી રાખે અને સિદ્ધાંતો જોડે કોઈપણ પ્રકારના બાંધછોડ કરતો નથી . લગભગ છેલ્લા 15 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર કોમેન્ટ્રી અને નખત્રાણામાં ધાર્મિક , સામાજીક પ્રોગ્રામમાં સભા સંચાલન અને હાલ તેઓ આ વિસ્તારમાં એકમાત્ર પ્રોફેશનલ રીતે લગ્નપ્રસંગે હલદી રસમની ઇવેન્ટ પણ સંચાલન કરતા હોય તો તે નીતિન ભાદાણી છે..!
નખત્રાણા અને આસપાસના ગામડાઓમાં સરકાર શ્રી દ્વારા તેમજ અન્ય આંદોલન વગેરે રેકોર્ડ થયેલ આવાજ મોટાભાગે નીતિન ભાદાણીનો હોય.. નખત્રાણા સંયુક્ત નવયુવક મંડળ ના છેલ્લા 5 એક વર્ષથી સહમંત્રી પદે તેમજ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના નારાયણ ડિવિઝનના મહામંત્રી પદે તેમજ નખત્રાણા નવાવાસ નવયુવક મંડળના મહામંત્રી પદે લાસ્ટ 2 ટર્મથી નીતિનભાઈ ભાદાણી પોતાની સેવા અર્પિત કરી રહ્યા છે..
🔷 વર્ષે 2022 to 2024ના સલાહકારશ્રી…
છગન ભાઈ ખેતા ભાઈ ધનાણી
કાન્તિલાલ ગોવિંદ નાથાણી
પ્રતાપ ભાઈ કાનજી સુરાણી
નટવરલાલ મગનલાલ કેસરાણી
જીતેન્દ્ર ભાઈ વીરેન્દ્ર ભાઈ ડાયાણી
મણિલાલ કરમશી સુરાણી
અમૃતલાલ તુલસીદાસ કેસરાણી
🔷 વર્ષે 2022 to 2024ના હોદેદારશ્રી.
*પ્રમુખશ્રી*
ઝવેર ભાઈ શાંતિલાલ કેસરાણી
*ઉપપ્રમુખશ્રી*
નિલેશભાઈ નરેશભાઈ ડોસાણી
દિનેશભાઈ રવિલાલ સેંઘાણી
*મહા મંત્રીશ્રી*
નીતિન ભાઈ દેવજી ભાદાણી
*સહમંત્રીશ્રી*
ભાવેશ વિઠ્ઠલદાસ પુંજાણી
ભરત મહેન્દ્રભાઈ છાભૈયા
*ખજાનચીશ્રી*
રમેશભાઈ ખેતાભાઇ ધનાણી
*સહખજાનચીશ્રી*
નીતિનભાઈ ભરતભાઈ સુરાણી
સ્પોર્ટ્સ મંત્રી
કમલેશભાઈ તુલસીદાસ માનાણી
ધર્મેન્દ્ર ભાઈ પ્રેમજીભાઈ સુરાણી
બાલમંદિર મંત્રી
સુરેશભાઈ રતનશી કેશરાણી
નવિનભાઈ કાનજી ભોજાણી
મનીફાઉડેસન
સુરેશભાઈ કાનજી સુરાણી
અલ્પેશભાઈ મણીલાલ લીંબાણી
🔷 વર્ષે 2022 to 2024ના કારોબારી સભ્યો શ્રી..
૧) કલ્પેશ બાબુભાઈ સુરાણી
૨) ધવલ દિનેશભાઈ નાથાણી
૩) ધર્મેન્દ્ર બાબુભાઈ કેશરાણી
૪) હિતેશ મગનભાઈ કેશરાણી
૫)હરેશ પ્રવિણભાઈ ધનાણી
૬)ભરત રવજીભાઈ છાભૈયા
૭) નરસિંહ ભાણજીભાઈ જબુઆણી
૮) યોગેન્દ્ર શંકરલાલ સુરાણી
૯)કેવલ ચંદુલાલ ધનાણી
૧૦) વિપુલ બાબુભાઈ ધનાણી
૧૧)રાજેશ ડાયાભાઈ સેધાણી
૧૨) દિનેશ મોહનલાલ સેધાણી
૧૩) શૈલેષ મણીભાઈ સુરાણી
૧૪)મનીષ તુલસીદાસ સુરાણી
૧૫) વિજય પરસોતમભાઈ સુરાણી
૧૬) કુલદીપ મોહનલાલ કમાણી
૧૭) પિયુષ શિવજીભાઈ ધનાણી
૧૮) જયેશ ભગવાનદાસ નાથાણી
૧૯)આષીશ ભરતભાઈ ધનાણી
૨૦) હિતેશ મોહનલાલ ધનાણી
૨૧) પ્રિતેશ શંભુભાઈ કેશરાણી
*જય હો*
શુભેચ્છક
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન…
✍️ મનોજ વાઘાણી…
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…