Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 23.. ‘એકાંત માં બેસવાની અનુભૂતિની અનેરી મઝા..જાત સાથે સંવાદ કરવાથી ક્યારે ‘એકલતા’નો અનુભવ નથી થતો. (એકાંત ની આદત)

#जिक्र का जंक्शन 23.. ‘એકાંત માં બેસવાની અનુભૂતિની અનેરી મઝા..જાત સાથે સંવાદ કરવાથી ક્યારે ‘એકલતા’નો અનુભવ નથી થતો. (એકાંત ની આદત)
       ક્યારેક તો પોતાની જાત ને રેઢી મુકો.તમે પોતાની જાત સાથે કેટલા રહો છો…?? આખા દિવસ માં ‘એકાદી વાર તો પોતાની જાત સાથે ‘એકાંત’ માં બેસી ને સંવાદ કરવો જોઈએ.પરમપરા થી ભાઈ,બહેન,ભાઈ-બંધ,પ્રેમી-પ્રેમિકા,પત્ની,બા-બાપુજી સાથે આપણે હંમેશા રહેવા ટેવાયેલા છીએ.આપણે પરિજનો વગર ચાલે તેમ નથી,એ બધું સાચું પણ..!!ક્યારેક પોતાની જાત ને રેઢી મૂકી ને ફીલ કરો,સમય આપી સંવાદ કરો યારો..
       જ્યારે આપણે એકલા પડી જઈ એ અથવા હોઈ એ ત્યારે,આપણે જબરદસ્ત અકળામણ નો અનુભવ થાય,અથવા કરતા હોઈ છીએ.પણ જ્યાર થી જાત સાથે સંવાદ કરતા થઈ જઈશું આપણે ત્યારે,એકલા હોઇશું ત્યારે પણ અલગ જ મેઘધનુષી મઝા અને રંગબેરંગી ખુશી ‘ફીલ’ કરતા થઈ જઈશું..
      એકાંત માં જાત ને માણવાની ની #મુંબઇ માં #મઝા.જાત સાથે સંવાદ કરવાથી એકલતા નો ‘અનુભવ’ નથી થતો…
‘જય હો’
મનોજ વાઘાણી..

————————————————————————————–

       Sometimes you put yourself in a rut. How long do you live with yourself … ?? Throughout the day, once in a while, one should sit and talk to oneself in solitude. Not so, it’s all true too .. !!
       When we are alone or when we are alone, we experience tremendous embarrassment, or are doing. Will be done .Enjoying the solitude in # Mumbai.
‘Jai Ho’
Manoj Vaghani ..

—————————————————————————-

19.107542472.8263142
Exit mobile version