Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 227. અદભુત 250 વર્ષ જૂનો પિત્તળનો કટોરો છે..!!

 #जिक्र का जंक्शन 227. અદભુત 250 વર્ષ જૂનો પિત્તળનો કટોરો છે..!! (કટોરા બનાવનાર કારીગર ને વંદન)


ભગવાન શ્રીકૃષ્ણ જી વાસુદેવજીના ખોળામાં બેઠો છે..!! જ્યારે આ કટોરામાં પાણી ભરાય છે, ત્યારે પાણી ક્યાંયથી બહાર નિકળતું નથી પણ જ્યારે પાણી શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ કરે છે, ત્યારે કટોરાની નીચેથી બધુ પાણી છિદ્રમાંથી બહાર નિકળી જાય છે…!!



ખરેખર આ કારીગરને વંદન, વર્ષો પહેલા આપણે વિશ્વમાં અાગળ હતા..


“જય હો”

ઈન્ફોર્મેશન..
અમર કથા ગ્રુપ…

20.59368478.96288
Exit mobile version