Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 22.. જુહુ બીચ માં જમાવટ (જલસો) – #Mumbai Memories..😄😃😉

#जिक्र का जंक्शन 22.. જુહુ બીચ માં જમાવટ (જલસો) – #Mumbai Memories..😄😃😉

મોન્સૂન કમ,ગરમી વધારે એવી આ બમણી સીઝન માં.જુહુ બીચ-મુંબઈ ના સાનિધ્યમાં બેસી ને જે ઓરેન્જ-લેમન મિક્સ,કાલા ખાટ્ટઆ કે મિક્સ ફ્લેવર ‘ગોલો’ ચૂસવાની મઝા..!!😘😘😍 જાણે એમ લાગે કે જીવન માં ભરપૂર આનંદ,મોજ થી તાજા અને તરોતૃપ્ત થઈ રહ્યા હો..😎
શિવાજી મહારાજ નું ‘તોપ’ સાથે ની એન્ટ્રીમાં શાનદાર સ્ટેચ્યુ ‘બીચ’ ને ઓર સુંદર બનાવે છે.જુહુ નું આ રેતાળ સમુન્દ્ર તટ પર આકાશ સાથે હાથ મિલવા તત્પર હોય એવી ઉંચી-ઉંચી નાળિયેરી ના જંગલ ..!! તુફાની આ દરિયાઈ ભરતી મોજા ‘બીચ’ પર પથ્થરો ને અને દીવાલો ને જાણે ‘થપાટ’ મારી ને ઘૂઘવતો ને દૂર જતા,વાઈટ ‘ફીણ’ માં પરિવર્તીત થતું આ અદભૂત દ્રશ્ય વારંવાર તમને મનમોહિત કર્યા કરે..😍
નીચે રમણીય સમુન્દ્રતટ અને ઉપર ખુલ્લા આસમાન પર દર ‘બે’ મિનિટે ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક ફ્લાઈટ અને હેલિકોપ્ટર જોવાની મઝા કાંઈક અલગ જ છે.જાણે ઉપર જમાવડો હોય,તટ નજદીક એરપોર્ટ હોય તેની આ ચાડી ખાય છે.
ભાગદોડ વાળી ‘જિંદગી’ માં બે ઘડી ની નવરાશ મળે ત્યારે, ‘મગજફ્રેસ’ થઈ જાય તેવો આ મુંબઈ નો જુહુ બીચ છે.મિત્રો મુંબઇ ની મુલાકાત,પ્રવાસ દરમિયાન આ બીચ પર લટાર મારવા જેવી ખરી,સાથે ‘#World ફ્રેમસ ગોલા’ નો અવશ્ય લુપ્ત ઉઠાવજો….
ટીમ #EkZalak ના મિત્રો સાથે ની મુંબઇ મેમોરિસ નો આ એક અંશ😍😎😎😉

‘જય હો’

મનોજ વાઘાણી…

——————————————————————————————–
# Zikr Ka Junction 22 .. Deployment at Juhu Beach (party) – #Mumbai Memories..😄😃😉

Monsoon cum, in this double season when the heat is high. Sitting in the vicinity of Juhu Beach-Mumbai and enjoying the Orange-Lemon Mix, Kala Khatta or Mix Flavor ‘Golo’ .. !! 😘😘😍 , You are getting fresh and satisfied from the fun..😎
The magnificent statue of Shivaji Maharaj in the entry with the ‘cannon’ makes the ‘beach’ even more beautiful. On this sandy beach of Juhu, there is a high coconut grove that is ready to join hands with the sky .. !! This stormy scene of stormy sea waves rocking the rocks and walls on the ‘beach’, roaring at me, turning into white ‘foam’, often captivates you..😍

The pleasure of watching international or domestic flights and helicopters every ‘two’ minutes on the scenic beach below and in the open sky above is something different. As if there is a crowd above, there is an airport near the coast.

જManoj Waghani …
This is Mumbai’s Juhu Beach, where you get a two-hour break from the hectic ‘Zindagi’, which is ‘brainwashing’. Rise up the extinction ….
This is an excerpt from Mumbai Memories with friends of Team #EkZalak

‘Jai Ho’


Manoj Vaghani.

————————————————————————————————–

Exit mobile version