#जिक्र का जंक्शन 209.. “આસપાસ” માં વાગડ વિસ્તારની વાતો હોય “ખાસ” એવા મહાદેવભાઈ ને શુભેચ્છાઓ…
જેમની કલમમાં,લેખોમાં વાગડ વિસ્તારની નોખી – અનોખી રસપ્રદ સાથે રહસ્યમય વાતો હોય અને વાંચીએ તો ખ્યાલ પડે કે ઝીણવટભરી એક-એક માહિતી મેળવવા દિવસ – રાતનું કેટલું એ રીચર્સ કર્યું હશે..? એવા યુવા સર્જક અને વાગડના અજાણ્યા – જાણ્યા ઢગલાબંધ સ્થળો અને પાળિયા વિશેની પરફેક્ટ ઇન્ફોર્મેશન થી લોકોને માહિતગાર કર્યા છે, તેવા પરમ મિત્ર શ્રી મહાદેવભાઈ બારડનો આજરોજ જન્મ દિવસ પ્રસંગે અનેકગણી શુભેચ્છાઓ…
જીવનમાં જબરદસ્ત રહો,તંદુરસ્ત રહો અને નવા સ્થળોની શોધમાં વ્યસ્ત રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
“જય હો”
✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – કચ્છ
22.361945371.8712152