#जिक्र का जंक्शन 20..       અપગ્રેડ વર્ઝન પરસેવા મુક્ત ”પંખા ના પપ્પા” (Fan father’s) ગોતી લીધા અમે ગોરેગાવ માં. 😎😉🤔

            લાંબા વાળવાળા તો ઠીક…!! મારા જેવા વાળ ‘કમ’ ટાલિયા વધારે ના માથા ના બે-ચાર વાળ ને, જાણે ‘સરશો’ ના ઉભા પાક માં જે પવન નો જોકો,લહેર આવે ને જે ‘પાક’ લહેરાય..!! બસ એવી જ લહેર.વાળ વિખરાઇ જાય એવી તો આ ‘પંખા ના પપ્પા’ ની સ્પીડ…😉😎😎
          નવા દિવસ ની શરૂઆત થાય એટલે આજુબાજુ ધ્યાન થી નજર ફેરવો એટલે,તમારું ધ્યાન દોરે એવી,એકાદી-બે ઇલેક્ટ્રો ક્ષેત્રે નવી ટેકનોલોજી વસ્તુ યા તેના ઉપકરણો સાથે જૂની વસ્તુઓ અપગ્રેડ જોવા ચોક્કસપણે મલે જ…!!!🤔🤔
એવું જ ઈલેક્ટરો ઉપકરણ અમને Goregaon mumbai #railway રેલવે સ્ટેશન માં પંખા નું અપગ્રેડ વર્ઝન નજરે ચડ્યું. હું તો કહીશ (પંખા ના પપ્પા) 38 ડિગ્રી ગરમી માં તેની નીચે બેસવાની મઝા કાંઈક અલગ જ છે.મોટા મોટા રેલ્વે સ્ટેશનોમાં ‘પંખા ના પપ્પા’ લાગેલા જ હશે..!! બે-ચાર મિનિટ તેની છત્રછાયા માં ઉભા રહેવા લુપ્ત ઉઠાવજો મિત્રો,મોજ પડશે….
‘જય હો’
ફોટોક્લીક..
કેતુલ (ક્યૂટ કાનુડો)
 મનોજ વાઘાણી..

————————————————————————
            Well with long hair … !! Hair like mine, ‘Kum’, Talia, not more, two or four hairs of the head, like the wind in the standing crop of ‘Sarsho’, the wave comes and the ‘crop’ floats .. !! Just the same wave. If the hair is scattered, then the speed of this ‘fan’s father’ …
          As the new day begins, take a closer look around, that is, one or two things that will catch your attention, in the field of one or two electro, you will definitely find new technology items or upgrades of old items with its devices … !!!
A similar elevator device caught our eye with an upgraded version of the fan at Goregaon mumbai #rancil railway station. I would say (fan’s daddy) the fun of sitting under it in 38 degree heat is something different. In big big railway stations, there must be ‘fan’s daddy’ .. !! Stand up in its shadow for a couple of minutes.
‘Jai Ho’
PhotoClick ..
Ketul (Cute Kanudo)
Manoj Vaghani ..

——————————————————————————–


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *