#जिक्र का जंक्शन 187… “દેશી ગાયના ગોબરથી” અને જડીબુટ્ટીઓથી બનાવેલ ઓર્ગેનિક “ગૌ ઝલક” ધૂપ સ્ટીક ટૂંક સમયમાં બજારો માં ઉપલબ્ધ..! હરિ ઝલક ગૃહ ઉદ્યોગ નાના અંગીયાના બહેનો દ્વારા બનાવટવાળી ધૂપ સ્ટીક પર્યાવરણ રક્ષક તેમજ માઈન્ડ ફ્રેશ સાથે વાતાવરણને શુદ્ધિકરણ કરવામાં ફાયદાકારક મીની હવન સમાન) Made in India. #local4vocal (Happy Womens Day)


ઓર્ગેનિક “ગૌ ઝલક” ધુપબત્તીમાં વાપરવામાં આવતી સામગ્રીઓ..
દેશી ગાયનું ગોબર,શુદ્ધ દેશી ઘી,તુલસી,કપૂર, નિમ,નાગર મોથા,જટ્ટામાસી,ગૂગળ,જવ વગેરે પ્રાકૃતિક જડીબુટ્ટીઓ અને નેચરલ પાઉડર દ્વારા ખાસ પ્રકારની ઓર્ગેનિક “ગૌ ઝલક” ધૂપ સ્ટીક તૈયાર કરવામાં આવી છે.જે નજદીકના સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે..

હરિ ઝલક ગૃહ ઉદ્યોગ – નાના અંગીયાના બહેનો દ્વારા ખાસ બનાવટ વાળી કલર, ઓર્ગેનિક,સેન્ટેડ તેમજ લુસ અગરબત્તીઓ પણ બજારોમાં ઓલરેડી ઉપલબ્ધ છે..


અમારા ઉદ્યોગનો આધાર જ મહિલાઓ પર રહેલો છે.હરિ ઝલક ગૃહ ઉદ્યોગ બહેનો ને આત્મનિર્ભર બનાવવાનો નાનકડો પ્રયાસ કરી રહ્યું છે.જેનો આધાર આમ તો,આપ સૌ લોકલ માર્કેટ માંથી હરિ ઝલક ગૃહ ઉદ્યોગની પ્રોડક્ટની ખરીદી કરશો તેના પર રહેલો છે.આજ રોજ ઇન્ટરનેશનલ વુમન્સ – ડે પર સર્વે બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ…




હરિ ઝલક ગૃહ ઉદ્યોગમાં બહેનો દ્વારા તૈયાર થતી ઓર્ગેનિક ગૌ ઝલક ધુપબત્તી..


“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *