Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 163.. બાબલાઓના જન્મ થતા દાદા મોહન મેઘજીભાઈના મોબાઈલમાં વધામણીનનો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો..!!

#जिक्र का जंक्शन 163.. વરસાદી મોસમમાં લાગલગાટ એક ફેમિલીના વિદ્યા વીનુંના ઘેર વહાલસોયાનો જન્મ તો ભાઈ બંટીના ઘેર બીજા બાબલાનો જન્મ થતા દાદા મોહન મેઘજીભાઈના મોબાઈલમાં વધામણીનનો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો..!!ઘણા-ઘણા અભિનંદન ડો.શક્તિસિંહ – વાઘેલા સાહેબને,જે ને ફરી એકવખત પ્રસંગ,તહેવાર કરતા સેવાને સર્વોપરી માનીને ઇમરજન્સીનું ઉદાહરણ પૂરું પાડ્યું.!

આજકાલ મોહનકાકાને ઘેર બમણી નહિ પણ ત્રણ ઘણી ખુશીની મોસમ છે..!!ઉપર વરસાદી મોસમમાં મેઘો મહેરબાન એટલે વ્યવસાયે ખેતીમાં લીલા લહેર,તો છેલ્લા દસ વર્ષબાદ મોટાપુત્ર વીનુંના ઘેર બલરામ સ્વરૂપે પુત્ર જન્મ થતા બમણી ખુશીનો પાર નહિ ત્યાં તો બીજા દિવસે એટલે કે 7-7 ના સાંજે 4.30 કલાકે બીજા પુત્ર બંટીના ઘેર બીજો બબલો આવતા ચારે તરફથી કેશરાણી પરિવારને સૌ કોઈએ કોલ અને મેસેજ દ્વારા વધામણી ઓનો વ્હાલ વરસાવ્યો હતો..



આ વચ્ચે નખત્રાણા દેવાશિષ હોસ્પિટલ સ્થિત કાર્યરત ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબ પોતાની સગી બહેનના લગ્ન પ્રસંગે વ્યસ્તતાભર્યો માહોલની વચ્ચે,છેલ્લા દસ વર્ષથી જેમને સંતાનની તાલાવેલી હતી તેવું દંપતી (વિદ્યા -વિનય ) નો પણ સાથે પ્રસંગ સાચવીને નોર્મલ ડિલિવરી કરાવીને સાહેબેએ ફરી એકવખત પ્રસંગ,તહેવાર કરતા સેવાને સર્વોપરી સ્થાન આપીને ઉદાહરણરૂપ કાર્ય કરેલ.આપ પણ સાહેબ અભિનંદનને પાત્ર છો.આપણી સેવાને સેલ્યુટ..


બન્ને ભાઈઓના બબાલાને માં ઉમિયાજી નિરોગી આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.સાથે મનોજ વાઘાણી ફેમિલી તરફથી અનેકઘણી શુભેચ્છાઓ…

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904


— Thank You —


23.34313969.2668937
Exit mobile version