#जिक्र का जंक्शन 161.. કડાકા – ભડાકાને ભારે પવન સાથે મેઘરાજાની 2020 વાળી તોફાની ઇનિંગ.સિઝનનો પ્રથમ વરસાદે નખત્રાણાના તાલુકાના અંગીયા વિસ્તારમાં પતરાના શેડો અને વૃક્ષોને વેરવિખેર કરી નાખ્યા. (ગૌ-શાળા અને પાટીદાર સમાજવાડીના શેડને ભારે નુકશાન)
બફારો અને ભારે ઉકળાટ વચ્ચે બપોરે બે વાગ્યાથી વાતાવરણમાં ગડગડાટ કરતો 3ના ટકોરો જોતજોતામાં તો પતરા અને વૃક્ષોના પાન ઉડાડતો પવન સાથે દોઢેક કલાકમાં 2 ઈંચ જેવો વરસાદ અંગીયા અને આસપાસના વિસ્તારમાં વરસી ગયો..!!શિવ મંદિર પાસે વર્ષો જૂનો પીપળો અને ગામ સાથે વાડી વિસ્તારના વૃક્ષો વેરવિખેર થયા હતા.
નાના-અંગીયા મધ્યે પાટીદાર સમાજવાડી અને ગામની ગૌ-શાળાના પતરાના શેડોને ભારે નુકસાન થયું હતું.ગામના મફતનગરના રહેવાસી રમેશભાઈ મારવાડાના વરંડામાં ઉભેલ ભેંશ પર ઝાડ પડતા પાછળના પગના ભાગે ઇજા થઈ હતી.સદનશીબે કોઈ જાનહાની થઈ નોહતી..
પ્રથમ વરસાદે ભલે તોફાની એન્ટ્રી કરી હતી પણ 45 ડિગ્રી ગરમી અને ભારે ઉકળાટથી પરેશાન લોકો રીતસરના ચાલુ વરસાદે શેરીમાં ન્હાવા દોડી આવ્યા હતા અને દોઢેક કલાક વરસાદની મોજ લીધી હતી…
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

————————————————————-
English Translate


#Zikr Ka Junction 161 .. Kadaka – Explosion Megharaja’s stormy innings of 2020 with heavy winds. The first rains of the season scattered leafy shadows and trees in the Angiya area of ​​Nakhtrana taluka. (Heavy damage to cow school and Patidar Samajwadi shed)

        Amidst the blizzard and heavy downpour, from 2 pm, thunderstorms hit the area at 3 pm and with the wind blowing leaves and leaves of trees, about 2 inches of rain fell in an hour and a half in Angiya and the surrounding area .. !! Were scattered.
        Patidar Samajwadi in the middle of Nana-Angiya and the leaf of the village school were severely damaged.
        Even though the first rain made a stormy entry, the people who were disturbed by the 45 degree heat and extreme boiling water rushed to bathe in the street in the ongoing rain of Ritsar and enjoyed the rain for an hour and a half …
‘Jai Ho’
Manoj Vaghani 
9601799904
———————————–


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *