Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 160.. ટેલિફોન વાતચીતથી જ તબિયતને તરોતાજા-માજા કરી મૂકે એવા કેવલ્યગીરી ગુંસાઈ મામા..

#जिक्र का जंक्शन 160.. ટેલિફોન વાતચીતથી જ તબિયતને તરોતાજા-માજા કરી મૂકે એવા કેવલ્યગીરી ગુંસાઈ મામા..જીવન માં સ્ટ્રગલની સાથે નારાયણના ‘નામ’ થી પાર પડે ભલભલા અગરા ‘કામ’ તેવી ઈશ્વરીય શ્રદ્ધા રાખશો તો 100% તમને શિખરે પોહચાડવામાં અડચણરૂપ પથ્થરો જ પગથિયાં નું કાર્ય કરશે એવું આત્મબળરૂપી કેપસુલ આપતા કેવલ મામા ને આજ રોજ 29માં જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ…
જીવનમાં અમુક માણશો માત્ર તમારી પડખે ઉભા હોય તોય તમારી કિંમતમાં વધારો કરી મુકે.!!(કેવલમામા તેમાંના એક એવું હું ચોક્કસ કોલર ઉચ્ચા કરીને કહી શકું) મોંઘીદાટ મર્શિડીશની મોજીલી આરામદાયક સફરની સ્પીડની લિજ્જત જેટલી માલિક અને ડ્રાઈવરને આવતી હોય એટલી જ પાછળ બેઠેલ વ્યક્તિને..!!ચલાવા નથી મળતી તો શુ થયું..?ગાડી 120ની ઝડપથી સરકતી હોય તે સ્પીડ,સફર અને સાથે સ્થળ પર પોહચવાની મઝા એટલી જ રહેવાની કેમકે અંતે તો કોઈ સ્થળે સાથે જ પોહચવાના છે ને..??બસ જીવનની સફરમાં મામા જેવા કિંમતી ‘સ્ટોન’ જેવા મિત્રો મળી જાય તો કંટાળી સફરને પણ સુંવાળી કરી મૂકે..
જીવનમાં જબરદસ્ત,તનથી તંદુરસ્ત અને મનથી મોજમાં રહો તેવી નારાયણ પાસે પ્રાર્થના સાથે 29માં જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

————————————————–
English Translate

#Zikr Ka Junction 160 .. Kevalyagiri Gunsai Mama who refreshes health through telephone conversation .. Even if you cross Narayan’s ‘name’ with struggle in life, even if you have divine faith that Agra is ‘work’, it will be 100% difficult for you to reach the peak. Many happy birthday to Mama today, giving only a self-empowered capsule that will do the work of steps …
        Some people in life can only increase your price if they are standing by your side !! (Only one of them I can say by raising a certain collar) The Mozilla of expensive Mercedes is as much a pleasure to the owner and driver as it is to the person sitting behind. !! What if you can’t drive ..? The speed of the car moving at 120, the speed and the fun of getting to the place together is the same as in the end you have to get to the same place .. ?? Just as precious as Mama in the journey of life ‘ If you find friends like ‘Stone’, even a boring trip will be smooth.
      Happy 29th Birthday to Narayan with prayers for being tremendous in life, healthy in body and happy in mind.
‘Jai Ho’
Manoj Waghani ..
  9601799904
                                                                ——————-


23.073245370.0880704
Exit mobile version