#जिक्र का जंक्शन 16… ‘જય’ ભાઈ ના ‘જભરા’ ફેન. મજેદાર,જૂસ્સેદાર JD. જન્મદિવસ શુભેચ્છાઓ..

   ચૂપચાપ રહી ને લોકો,મિત્રો, સમાજ કે સંસ્થા ને કેમ મદદરૂપ થઇ શકાય.કોઈ પણ કાર્ય આપો તેમાં પુરી નિષ્ઠાથી,ગંભીર થઈ જવાબદારી પૂર્વક નિભાવે.આવા માણશો મોટાભાગે લોકો ની નજરે કે..!! લોકો ‘નોંધ’ બહુ ઓછા લેતા હોય.એના થી આ સેવાભાવી વ્યક્તિ ને કોઈ જ જાત નો ફરક પડતો નથી.એનું પણ એક કારણ સ્વભાવે ‘શાંત’સંતુલિત અને હંમેશા પડદા પાછળ રહી દરેક સામાજીક પ્રોગ્રામ માં એક્ટિવ,અગ્રેસર રહી પોતાનું કામ પ્રત્યે પરફોર્મન્સ આપતો ગામ વિથોણ ના ‘જીતુભાઇ નરશીગાણી’ ઉર્ફે (JD)
    આવનાર સમય માં જીતુભાઇ સભા ગજવે એટલે માઇક પકડશે તો અમને બહુ ગમશે,અને જામશે.😎જીતુભાઇ તમારા 37 માં જન્મદિવસ ની અઢળક મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી સાથે #EkZalak ની શુભેચ્છાઓ.આવનાર વર્ષ જીતુભાઇ આપણા માટે ફળદાયી નિવડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
 મનોજ વાઘાણી…
—————————————————————————————-
English Translate
#Zikr Ka Junction 16 … ‘Jai’ Bhai’s ‘Jabhra’ fan. Funny, passionate JD. Happy birthday

   How can you remain silent and help people, friends, society or organization. Give any task in it with full sincerity, be serious and fulfill it responsibly. People take very little ‘note’. This does not make any difference to this service-minded person. One of the reasons for this is that he is ‘quiet’, balanced in nature and always behind the scenes, active in every social program, leading his work. ‘Jitubhai Narshigani’ aka (JD) from village Vithon
    In the time to come, Jitubhai will hold a meeting, so if he catches the mic, we will like it very much, and we will go. .

Manoj Vaghani …

——————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *