Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 157…. લવિંગિયા થી લઈને લક્ષ્મીછાપ સુધીની વેરાયટીના ફટાકડાના

#जिक्र का जंक्शन 157…. લવિંગિયા થી લઈને લક્ષ્મીછાપ સુધીની વેરાયટીના ફટાકડાના ધડાકા-ભડાકાને કડાકા કરતા     નવાવાસ નખત્રાણાથી “યામાં નાઈન ઝીરો ફોરમાં” દેવપર યક્ષની ‘ખુશ્બુ’ લેવા નીકળેલો યોગેન્દ્રને ચાર વર્ષ પુર્ણ (એનિવર્સરીની અઢળક અંતરની શુભેચ્છાઓ)💐💐💐 એક ઝલક પેજને વધારેમાં વધારે ‘શેર’ કરવામાં મોખરે રહેનાર ‘સુરાણી’…

       સુંવાળો સ્વભાવને પાછો શરીરે હલકુડો એટલે ‘સુસાટ’ કરતો ભાગે..!!નખત્રાણા મધ્યે ચારેય સમાજની બે વર્ષથી યોજાતી ઓલિમ્પિયાડમાં સો મીટર અને ચારસો મીટરનો ગોલ્ડ મેડલ જેમના ગળામાં શોભે છે એવો ‘સુરાણી’
યોગેન્દ્રમાં બીજું એક ટેલેન્ટ ‘સુસાટ’ ભાગવાનું છે.જે આગામી દિવસોમાં એક ઝલક પેજ પર આર્ટિકલરૂપે બિરદાવશું.
         દેવપરમાં ‘ખુશ્બૂને’ દિલ દઈ બેઠોલો યોગેન્દ્રએ લાખોની મેદનીમાં હાથોમાં હાથ નાખીને મેળાની ‘મોજ’ છુપાઈને સગાઈ સમયે મળવાની ‘ખોજ’ અને કલાકો સુધી માઇક્રોમેક્સ મોબાઈલમાં મન ભરીને કરી વાતું ‘રોજ’ એ વગોળીએ અમે બન્ને રાત્રે મનુકાકા ‘હરરોજ’
        આજકાલ કરતા પરણ્યા હતા તેને ખબરએ ના પડી એમ રોમેન્ટિક અંદાઝમાં સોલિડ ચાર વર પુરા કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરનાર Yogendra Surani યોગેન્દ્ર અને ખુશ્બુની જોડીને પેજ Ek Zalak એક ઝલક વતી મનોજ વાઘાણી અને નીતિનભાઈ ભાદાણીની અઢળક શુભેચ્છાઓ..

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version