Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 155.. પાંચ – પાંચના પરણ્યાંતા એને આજે આઠ વર્ષ પૂર્ણ…

#जिक्र का जंक्शन 155.. પાંચ – પાંચના પરણ્યાંતા એને આજે આઠ વર્ષ પૂર્ણ...

       જીવન ના #જોશને જાણો તો જીંદગી #જોશીલી છે સમજો,નહીં તો માત્ર એવું ફિલ કરાવે કે આતો #મરશું ત્યાં સુધી જરૂરિયાત પુરી કરવાની #જંજત..!!આ ‘જંજતમાં’ જો કોઈ મળી જાય ‘અંગત’ તો હરપલ લાગે રોમેન્ટિકને ‘રંગત’
#જીવનની સફરનો રસ્તો ભલે ને #કાંટાળો,ઉબદ-#ખાબદવાળો કે ડાબકા પાથરેલોને કાચો ને પાછો #ફફુટી ઉડાડતો હોય પણ જો #જીવનની સફરની બેક #ડ્રાઈવર સીટમાં પાત્ર તમારા સ્વભાવને તાબેદાર મૂજબનું હોય તો સફર #સો ટકા #સુંવાળી લાગે..!!(મારુ 1 પૈસાનું હાલે ની😉😎)
      #આજકાલ કરતા અમારી #લગ્ન #વર્ષગાંઠને આજે આઠ #વર્ષ પૂર્ણ થયા. મિત્રો જીવનમાં સુખી રહેવાની એકમાત્ર ચાવી એ છે ‘તકલીફો થી ટેવાઈ જાઓ’ જો ટેવાઈ ગયા તો #તમને કોઈ #દુઃખી નહિ કરી શકે એવુ #મારુ #માનવું છે.

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version