Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 150….. કિલ્લાના ટોચની

#जिक्र का जंक्शन 150….. કિલ્લાના ટોચની દીવાદાંડી પર…

જરાક નજર કર સામેપાર,વિશ્વાસુએ બિછાવી છે ‘નેટ’
મુક તું મોબાઈલ સાઈડમાં,ને બંધ કર ભઈ તું ‘ચેટ’

બસ હવે એક જ છે ઉપાય મનોજ, કર ન તું ‘લેટ’
સામે કિનારે પોહચે ગોળો એવો કર તોપ ને ‘સેટ’

        દીવના દરિયાકાંઠે આવેલ #કિલ્લાના ટોચની #દીવાદાંડી પર… (#તોપને ઉચકતી જોવી છે…? જોવી હોય તો નેક્સ્ટ #ફોટો #અપલોડ થાય ત્યાં સુધી જોવી પડશે રાહ😎😉😉🤓🏖🌊🏋🇮🇳🇬🇧💪)

‘જય હો’

ફોટો ક્લિક..
રૂપેશ ઈશ્વર કેશરાણી..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

20.714409470.9873719
Exit mobile version