#जिक्र का जंक्शन 149….. સૌને ”તકલીફોમાં ટેકો” આપતો રાજકારણનો રસિયો એવા મારા નાના ભાઈ ‘સતુભાને’ જન્મદિવસની શુભેચ્છાઓ….

         તેજાબી વક્તા,લોકોને ગળે ઉતરે એવી વાત મજાની કરે..!!સાંભળનારાને મોજે-મોજ પડે જો રોજ સાથે બેસે તો..પોઇન્ટ ટુ પોઈન્ટ સાચી વાત શોર્ટકટમાં સમજાવી દે અને ન સમજાય તો સમજો સમય આવે ત્યારે ભાન કરાવી દે.લોકોના સુખના સમયમાં નહીં પણ દુઃખના સમયે પડખે ઉભા રહેવું અને ‘તકલીફોમાં ટેકો’ આપવો એવો અમારા પિતાશ્રી જેવો ગુણ ધરાવતા ‘સતુભા વાઘાણી’ ને જન્મ દિવસની શુભેચ્છાઓ
       જીવનમાં જબરદસ્ત રહો,વ્યવસાયમાં વ્યસ્ત રહો તેવી ઇષ્ટદેવ પાસે પ્રાર્થના…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *