#जिक्र का जंक्शन 148….. મનજી,પીસી અને સતુભા એટલે ગામ અંગીયાના ‘અમર,અકબર,એંન્થોની’ રામ સ્ટુડિયોમાં 2006માં તો તાજો 2020માં દીવના દરિયા કિનારે અક્કી અને મયુરે ક્લિક કરેલ સોનાની ફ્રેમમાં મઢાવવા જેવો ફોટો …
2018માં એવો વિચાર આવેલ કે અંગીયામાં રહેતા અને આઉટ ઓફ અંગીયા વસતા ‘અંગીઅંશ’ 3 ભાઈઓ જેટલા પરિવારોમાં છે.તેઓની તસ્વીર એકઠી કરીને (અમર,અકબર,એંન્થોની) નામે શેર કરું..!!કેમકે 1980 થી 1990ના સમયગાળા દરમિયાન માત્ર અંગીયામાં આવા 3 ભાઈઓના ‘ટ્રેકોટિયા’ 22 થી 25 એટલે 75 જેટલા ત્યારના ‘ટાબરીયા’ આજે ‘બેલી’ થઈ ગયા છે…!!(ફરી ક્યારેક આવા ‘ટ્રેકોટિયા’ ભાઈઓના ફોટો @ekzalakમાં મુકીશું)
મારા મમ્મીની માંગ અને અપેક્ષા હતી કે તમારા ત્રણ ભાઈઓના ફોટો મારી પાસે નથી,જો પડાવી આવો તો સારું એવું 2004માં બે-ચાર વાર કહેલું.સ્કૂલ ટાઈમે ‘પાસપોર્ટ’ સાઈઝના ફોટોની ફરજીયાત એવી જરૂરિયાત ઉભી થતા એ બહાને મમ્મીની માંગણીવાળો ફોટો અમે નખત્રાણાના રામ સ્ટુડિયોમાં ‘પહેલો ફોટો’ જે દેખાય છે,એ પડાવ્યો.તો બીજો ફોટો એકદમ તાજો 2020નો બે દિવસ પહેલાનો દીવના દરિયા કિનારે રેતીકમ અને પથ્થર જાજો એ વિશાલ સમુન્દ્ર તટપર ત્રણ ભાઈ લટાર મારતા હતા ત્યારે અક્ષય ચોપરા અને મયુર ભગતે પોતાના મોંઘેરા ફોનમાં આ સોનેરી ફોટો ફ્રેમ ક્લિક કરીને 1977માં રિલીઝ થયેલ સુપરહિટ ફિલ્મ અમર,અકબર અને એંન્થોની યાદ અપાવી દીધી.
હૃદયપૂર્વક આભાર અક્કી Akshay Patel (અક્ષય ચોપરા ) મામા Mayur Patel (મયુર ભગત)
‘જય હો’
ફોટો ક્લિક….
અક્ષય ચોપરા & મયુર ભગત..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904