Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 138….. છઠે નોરતે પ્રસિદ્ધિને છ વર્ષ પૂર્ણ…..

#जिक्र का जंक्शन 138….. છઠે નોરતે પ્રસિદ્ધિને છ વર્ષ પૂર્ણ….. (મારા કાળજાના કટકાને અને જીગરના ટુકડાને જન્મ દિવસની શુભેચ્છાઓ😍😍😘😘😘)🎂🎂🎂🎂

       હતાશાને હંફાવીને હાંકી મૂકે અને શારીરિક થકાનને થકવવી નાખે..!!જીવનમાં આવતી નિરાશાઓને જ્યારે આશા,આસ્થા,ઉમેદ,વિશ્વાસ,ધારણા સામે હારવું પડે તેનું મને એક આશાનું કિરણ જો નઝર આવ્યું હોય તો તે દીકરી સાથેની રયાન,ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ..!!
       બરાબર 2013 માં આ નવરાત્રી સમયે અમારા ઘેર પ્રસિદ્ધિ સ્વરૂપે લક્ષ્મીજી અવતર્યો હતા તેને આજે છ વર્ષ પૂર્ણ થઈને સાતમું સ્ટાર્ટ.
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ વ્હાલસોયી દીકરી પ્રસિદ્ધિ…😍😍

‘જય હો’

 મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version