#जिक्र का जंक्शन 137….. મેઘધનુષી મિત્રો સાથેની મોજીલી ‘ઝલક’
2020 માં #પાટીદાર યુવાઓનો રમતોઉત્સવને બસ ગણતરીના મહિનાઓ બાકી છે..!!દર પાંચ વર્ષે #યુવાસંઘ દ્વારા યુવા ઓલિમ્પિયાડનું શાનદાર આયોજન કરવામાં આવે છે..એથ્લેટ,સ્વિમિંગ,કબડ્ડી,ક્રિકેટ વગેરે ઇન્ડોરથી ઓઉટડોર રમતોથી લઈને ગ્રાઉન્ડ પણ ઇન્ટરનેશનલ હોય છે.તમને એવું ફિલ કરાવે જાણે તમે કોઈક ઇન્ટરનેશનલ પ્લેયર હો..!!2016 માં હૈદરાબાદ ખાતે યોજાયેલ Yuva Olympiad ઓલિમ્પિયાડમાં અમે પણ 100,200 મીટર દોડનો હિસ્સો બનેલ અને કચ્છ રિજિયનના ખાતામાં એક સિલ્વર મેડલનો ઉમેરો કરાવ્યો હતો એનો અમને ગૌરવ..
આજ અચાનક ફોન ગેલેરીમાં લટાર મારી તો આ મોજીલી હસ્તી તસવીર મિત્રો સાથેની નઝર આવી..ટૂંક સમયમાં બીદડા ખાતે કચ્છ રિજીયનના ખેલાડીનું 2020 ઓલિમ્પિયાડ માટે સિલેક્શન થવાનું છે.ત્યારે અમે વિતાવેલી સોનેરી 2016ની ઓલિમ્પિયાડની પળો થોડીક આ આયોજનને બંધબેસતી લાગી એટલે 2016 દરમિયાન રામોજી ફિલ્મસિટી હૈદરાબાદ ખાતે ઓલિમ્પિયાડ પહેલાની હળવી ક્ષણો માણી હતી તેની ઝલક શેર કરવાનું અને મિત્રો યાદ કરવાનું મન થયું..😍😍
‘જય હો’
✍ મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904