Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 132… ચણાદાળ થી ચળકતા અને દેશી ઘી થી લથબથ લીશાણીના 1350 Kg લાડવા

#जिक्र का जंक्शन 132… ચણાદાળ થી ચળકતા અને દેશી ઘી થી લથબથ લીશાણીના 1350 Kg લાડવા બનાવતા અંગીયા લક્ષ્મીનારાયણ સમાજજનો…..

        પરંપરાગત રીતે વડીલોના વારથી ચાલી આવતી લીશાનીના લાડવા બનાવાની પ્રણાલીને અનુસાર લક્ષ્મીનારાયણ સમાજ-નાના અંગીયા મધ્યે 1350 કિલો ચણાદાળના દેશી ઘી થી લથબથ લાડવા બનાવામાં આવ્યા..ઉમંગ અને ઉત્સાહભેર સૌ ભાઈઓ અને બહેનો એકત્રિત થઈને આ લીશાનીના લાડવા બનાવામાં વ્યસ્તતા સમયની વિડિઓ ઝલક આપ નીચે નિહાળી શકો છો..

‘જય હો’

વિડિઓ સેન્ડર..
રમેશભાઈ ગાભુભાઈ મેઘાણી

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)

———‘

Exit mobile version