#जिक्र का जंक्शन 123… સર્જનહારની ‘સોનેરી શાહિ’થી સર્જનાત્મક સંધ્યાની અદભુત,આકર્ષિત અંગીયાની આકાશી Ek Zalak…
કુદરતની કારીગરી તો અદભૂત છે..!!બપોરે બાળી મૂકે ત્યારે દીઠોએ ના ગમે અને સાંજે ઠારી મૂકે ત્યારે ગુંજવા માંથી મોબાઈલ કાઢીને સેલ્ફી લેવાનું અચૂક મન થાય એવું મોહ પમાડે તેવા દ્રશ્યો રચે..!!
કચ્છમાં #વાયુ #વાવાઝોડાની માત્ર અસર હેઠળ વાતાવરણમાં અચાનક આવેલ પરિવર્તનથી જાણે સર્જનહારે સોનેરી શાહિથી પેઇન્ટિંગ કરીને પોતાના સર્જનની કારીગરીની આકાશી ઝલક બતાવી..!!એવું અદભુત દ્રશ્યો સમી સાંજે જોવા મળ્યા હતા તેમાં ભગવાન #શ્રી #લક્ષ્મીનારાયણ મંદિરનું શિખર અને સમાજના બેકગ્રાઉન્ડમાં સર્જનહારની પ્રકાશમય પેઇન્ટિંગ….
‘જય હો’
ફોટો ક્લિક…
ખુશ્બુ
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904