#जिक्र का जंक्शन 122… ગિરધર ને ‘ગિફ્ટ માં ગાડી’ બર્થ-ડે માં બ્રધર્સએ આપી.. (ગિરધરના જન્મ દિવસ પર એક રચનાની આછેરી ઝલક)🎂🎂🎂🎂🎂🎂

કઢાવી આવો કાર એવી આપી દીધી જેને લિલી ‘ઝંડી’
એ મમી પાર્વતીના પતિ અને રમું,ગિરઘરના પિતા નરસી ‘ડેડી’

ગિરધરએ નવી છોડાવી ઓટોગેર સ્વીફ્ટ ‘ગાડી’
આવી જાય બાજુમાં બેસવાવાળી સુંદર ‘લાડી’

હવે જીવનમાં રહી છે,એટલી આશ બહુચર ‘માડી’
2020માં ધામધુમથી હોટલ તાજમાં કરીએ ‘સાદી’

ગાડીમાં એક હાથે એક્શનથી પીશે રમેશ કોલડ્રિન્ક ‘ઠંડી’
રાત્રે NPL ક્રિકેટને ગાડી માંથી જોશે ‘ચોકડી’ ને ‘છકડી’

નવી નકોર ગાડીમાં પાછળ ફિટ કરાવી છે ‘એલઇડી’
રમુંચંદ્ર નરશીચંદ્ર માવાણી જોશે કપિલ શર્માની ‘કોમેડી’

રમુચંદ્ર અને ગિરધર (કાના) સ્વીફ્ટની પાર્ટી છે ‘કેડી’..?
અંગીયા અને અબડાસા-1ના મિત્રો છે,એકદમ ‘રેડી’

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




——————————–


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *