#जिक्र का जंक्शन 120… આવશે આજે આઠ કલાકે ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બસ મેસેજ મોકલ્યો તમને આટલું ‘કહેવા’
અનેક નામનાઓ સાથે શુભકામનાઓ અને ઢગલાબંધ ‘એવોર્ડ’ મેળવનાર,(ગુજરાતી બેસ્ટ મુવી) પરિવાર સાથે એકી બેઠકે માં #નર્મદાની પરિક્રમા કરાવતી ગુજરાતી પારિવારિક ફિલ્મ ‘રેવા’ આજે રાત્રે 8.00 કલાકે કલર્સ ગુજરાતી સિનેમા Colors Gujarati ચેનલમાં બતાવામાં આવશે..
આ ફિલ્મમાં પાટીદાર સમાજ નખત્રાણાના Chetan Dhanani ચેતન ધનાણીએ #અભિનય,#રાઇટિંગ અને #ગીતકારની સુંદર ભૂમિકા નિભાવી છે.પિક્ચરને જોયા બાદ તમે પણ એવો અનુભવ કરશો જાણે,હું માં નર્મદાની પરિક્રમા કરી રહ્યો હોઉં..!! અને દરેક ગીત સાંભળીએ તો એ રીતસરના તમારા ઉપર સવાર થઈ જાય એવી કમાલની રચના અને ઘુન..
તો મિત્રો ફરી એક વખત જે મુવી જોવાનું ચુકી ગયા હોય અથવા ફરી પાછી તરોતાજા કરવી હોય તો આજે રાત્રે પરિવાર સાથે માણવા લાયક મુવી Reva જોવાનું ચૂકશો ની..
‘જય હો’
✍મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904