#जिक्र का जंक्शन 11.. કેતુલ એટલે ‘ક્યૂટ’ કાનુડો..
છોકરીઓ ના ‘રૂપ’ ના તો સૌ કોઈ ‘મન’ ભરી ને ભરપૂર વખાણ કરતા હોય.દિલ ના તો ઠીક..!! રૂપ ના જરૂર દિવાના હોય.
આને તો કુદરતે નિરાંત ની પળ માં સર્જન કર્યું હશે.આવું તમે ક્યાંક ને ક્યાંક જરૂર સાંભળ્યું હશે..?એવું જ એક પાત્ર છોકરીઓ તો ઠીક પણ ‘છોકરાઓ’ ને પણ લાઈન😎😘 મારવાનું મન થાય તેવો,ચોકલેટી ક્યુટડો ‘કેતુલ’ ભગત..
23 માં જન્મ દિવસ ની શુભેચ્છાઓ.આવનાર વર્ષ આપણા માટે ફળદાયી નીવડે તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના…

‘જય હો’
✍મનોજ વાઘાણી…
—————————————————————————————-
हिंदी में अनुवादित
हर कोई ‘मन ’से भरा नहीं है और लड़कियों के of रूप’ की तारीफ करता है .. दिल का भी नहीं .. !! फॉर्म की जरूरत पागल है।
इसे प्रकृति ने आराम के क्षण में बनाया होगा। आपने यह कहीं सुना होगा या अन्य ..? ।
23 वें जन्मदिन की शुभकामनाएं। भगवान श्री लक्ष्मीनारायण से प्रार्थना करें कि अगला वर्ष हमारे लिए फलदायी हो …
‘जय हो’
मनोज वाघानी …
———————————————————————————–
English Translate
#Zikr Ka Junction 11 .. Ketul means ‘cute’ Kanudo ..
Not everyone is full of ‘mind’ and praising the ‘form’ of the girls. Not even the heart .. !! The need for form is insane.
This must have been created by nature in a moment of comfort. You may have heard this somewhere or other ..? .
Happy 23rd Birthday. Pray to Lord Shri Laxminarayan that next year will be fruitful for us …
‘Jai Ho’
Manoj Vaghani ..
23.34313969.2668937